fbpx
અમરેલી

અમરેલી જિલ્લા પોલીસ દ્રારા આજરોજ પોલીસ હેડ કવાર્ટર ખાતે ‘‘ રમોત્સવ-૨૦૨૩‘‘ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ

અમરેલી જિલ્લા પોલીસ દ્રારા પુરષ તથા મહિલા પોલીસ કર્મચારીઓની શારિરીક ફિટનેશ જળવાય રહે તે હેતુથી આજરોજ તા.૦૭/૦૧/૨૦૨૩ના રોજ પોલીસ હેડ કવાર્ટર ખાતે ‘‘રમોત્સવ-૨૦૨૩‘‘ ખેલ રમતનું આયોજન કરવામાં આવેલ, જેનો મ્હે. પોલીસ અધિક્ષકશ્રી હિંમકર સિંહ સાહેબશ્રી દ્વારા શુભારંભ કરવામાં આવેલ છે.

આ રમતોત્સવમાં મ્હે. પોલીસ અધિક્ષકશ્રી હિંમકર સિંહ સાહેબશ્રી દ્વારા વિવિધ ઇવેન્ટમાં ભાગ લેનાર પોલીસ અધિકારીશ્રી/કર્મચારીઓને ઉત્સાહિત કરવામાં આવ્યા અને રમતના ફાયદા વિશે જાણકારી આપવામાં આવેલ હતી.

આ ‘‘રમોત્સવ-૨૦૨૩માં વિવિધ ઇવેન્ટ જેવી કે, ૧૦૦ મીટર દોડ,૪૦૦ મીટર દોડ, લોંગ જમ્પ,હાઇ જમ્પ,ગોળા ફેંક,ક્રિકેટ,૪૦૦ રીલે દોડ,કબડ્ડી,વોલીબોલ,ટેબલ ટેનિસ,બેડમિન્ટન,ખો-ખો રમતોનું આયોજન કરવામાં આવેલ છે. જે રમત સ્પર્ધામાં ૪૦૦થી વધારે અધિકારશ્રી/કર્મચારી દ્રારા ભાગ લીધેલ હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/