fbpx
અમરેલી

અમરેલીમાં એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ યોજાશે

પ્રાથમિક શાળા કક્ષાએ નવતર પ્રયોગ કરનાર શિક્ષકોને પ્રોત્સાહિત કરવા અને શાળામાં શિક્ષકોને નવતર પ્રયોગ કરવાની પ્રેરણા પુરી પાડવાના ઉમદા હેતુથી જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગરની પ્રરણાથી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા અમરેલીના આંગણે આગામી તા.૧૧-૧૨ જાન્યુઆરીએ ખેડૂત તાલીમ કેન્દ્ર, લીલીયા રોડ, અમરેલી ખાતે બે દિવસીય એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટીવલમાં શિક્ષણક્ષેત્રે કરવામાં આવેલા નવીનત્તમ અને અનન્ય પ્રયોગો રજૂ કરવામાં આવશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/