fbpx
અમરેલી

આસોદર પ્રાથમિક શાળા ખાતે સંસ્કૃત ભાષાના સંવર્ધન ગૌરવ માટે પરીક્ષા યોજાય

દામનગર ના આસોદર પ્રાથમિક શાળા ખાતે સંસ્કૃત ભાષાના સંવધઁન ગૌરવ અને ગરીમા જળવાઈ રહે તે અંતર્ગત શ્રી આંસોદર પ્રા. શાળા તા.લાઠી. જિ.અમરેલી માં તા.07/01/2023 ના રોજ  સંસ્કૃત ગૌરવ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શાળામાં અભ્યાસ કરતાં ધોરણ 6 થી 8 ના 50 વિદ્યાથીઁઓએ સંસ્કૃત ગૌરવ પરીક્ષા આપી હતી. કેન્દ્ર સંયોજક શ્રી સુરેશભાઈ નાગલા. તથા આચાર્યશ્રી.તેમજ શાળા પરીવારે આ કાયઁને સફળ બનાવવામાં ખૂબ સાથ અને સહકાર આપેલ હતો.  જયતુ સંસ્કૃતં.સાથે સંસ્કૃત ભાષા ના સંવર્ધન માટે વિદ્યાર્થી ઓએ પણ ઉત્સાહ ભેર પરીક્ષા આપી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/