fbpx
અમરેલી

સરકારી માધ્યમિક શાળા અકાળામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ચાઈનીઝ દોરી અને તુક્કલ ન વાપરવાની પ્રતિજ્ઞા લીધી

સરકારી માધ્યમિક શાળા અકાળા તા. લાઠી  જી.અમરેલીમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ચાઈનીઝ દોરી અને તુક્કલ ન વાપરવાની પ્રતિજ્ઞા તેમજ સવારે 9:00 પહેલા અને સાંજે 5:00 વાગ્યા પછી પતંગ ના ઉડાવવાનો સંકલ્પ લીધો. તેમજ ગામમાં પણ દરેક લોકોને ચાઈનીઝ દોરી ના વાપરવા માટે પણ સમજાવીશું.પક્ષીઓને ઇજા ના પહોંચે એ રીતે ઉતરાયણની ઉજવણી કરશે આવા  સંકલ્પો ભરતભાઈ મેતરાએ લેવરાવ્યા હતા. શાળાના આચાર્યશ્રી વસાણી નિખિલભાઇ તેમજ ઉર્મિલાબેન જેબલિયા હાજર રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/