fbpx
અમરેલી

સાવરકુંડલાના ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડતી સર્વેલન્સ ટીમ

ભાવનગર રેન્જ આઈ.જી.પી.શ્રી ગૌતમ પરમાર સાહેબ , ભાવનગર રેન્જ , ભાવનગરનાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં બનતા અનડીટેકટ ચોરીના ગુન્હાઓ ડીટેકટ કરી આરોપી તેમજ ચોરીમા ગયેલ મુદ્દામાલ પકડી પાડવા સુચના તથા માર્ગદર્શન આપેલ હોય તેમજ અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓએ તેમજ સાવરકુંડલા ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષકશ્રી એચ.બી.વોરા સાહેબનાઓએ અનડીટેકટ ચોરીના ગુન્હાઓ ડીટેકટ કરી આરોપી તેમજ ચોરીમા ગયેલ મુદ્દામાલ પકડી પાડવા સુચના તથા માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એસ.એમ.સોની સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ દ્વારા ટેક્નિકલ સોર્સિસ તેમજ બાતમી હકીકત રાહે અનડીટેકટ ગુન્હાનો ભેદ ઉકેલી આરોપીને મુદામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ છે .

ગુન્હાની વિગત : ગઇ તા .૧૦ / ૦૧ / ૨૦૨૩ ના રોજ શામજીભાઇ ભોળાભાઇ સોલંકી ઉ.વ .૩ ર ધંધો . હિરાનું કારખાનુ રહે.સાવરકુંડલા તા.સાવરકુંડલા જી.અમરેલી વાળાએ સુરત ખાતેથી આસ્થા ડાયમંડ કોલેટ નામની પેઢીમાંથી તળીયા સેમી હિરાની ડાઇનુ પાર્સલ મંગાવેલ હોય જે પાર્સલમાં તળીયા સેમીની ડાઇ નંગ –૧૭૦૦૦ , કિં.રૂ ૧૭,૦૦૦ / – નુ હોય જે પાર્સલ સુરતથી ટ્રાવેલર્સ બસમાં સાવરકુંડલા ખાતે આવેલ અને નેસડી રોડ ઉપર હસુભાઇ પંચરવાળાની દુકાને ઓટલા ઉપર રાખેલ હોય જે કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી નાસી જઇ ગુન્હો કરેલ હોય જેથી અજાણ્યા ઇસમ વિરૂધ્ધ તા .૧૮ / ૦૧ / ૨૦૨૩ ના રોજ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં પાર્ટ એ ગુ.ર.નં. – ૨૫૨૦૨૩ આઇ.પી.સી. કલમ – ૩૭૯ મુજબ ગુન્હો રજી . થયેલ

પકડાયેલ આરોપીની વિગત : હરેશભાઇ રણુભાઇ મકવાણા ઉ.વ ૪ ર ધંધો . ડ્રાઇવિંગ રહે . બાઢડા , ફેલની ઓરડી પાછળ વાડી વિસ્તાર , તા.સાવરકુંડલા જી.અમરેલી

પકડાયેલ મુદ્દામાલની વિગત : ( ૧ ) તળીયા સેમીની ડાઇ નંગ- ૧૭,૦૦૦ / – કિ.રૂ. ૧૭,૦૦૦ / ( ૨ ) કપીલ કંપનીની છકડો રિક્ષા જેના રજી . નં . GRP 4405 તેમજ એન્જીન નં 11.17.86056 જેની કિં.રૂ.૭૦,૦૦′- મળી કબ્જે કરેલ કુલ મુદ્દામાલની કિ.રૂ. ૮૭,૦૦૦ /

આ કામગીરી સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એસ.એમ.સોની સાહેબ તથા એ.એસ.આઇ. એચ.પી.ગોહિલ , પો.કોન્સ . પીયુષકુમાર નટવરલાલ , પો.કોન્સ . ચિંતનકુમાર કનૈયાલાલ , પો.કોન્સ . જીતુભાઇ ગોબરભાઇ , પો.કોન્સ . ગૌરવભાઇ જીલુભાઇ દ્રારા કરવામાં આવેલ છે .

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/