fbpx
અમરેલી

ગુજરાત હાઈકોર્ટ ના એ.જી.પી મનન મહેતાના પુત્ર રત્ન ચિ. સાકેતની યજ્ઞો પવિત સંસ્કારમાં મહાનુભવોનો મેળાવડો

દામનગર ના માજી નગરપતિ સુરેશચંદ્ર મહેતા અને પ્રિન્સિપાલ સ્વ નલિનીબેન મહેતા ના પુત્ર ગુજરાત હાઈકોર્ટ ના એ જી પી મનન મહેતા અને એડવોકેટ પૂનમબેન મહેતા  પુત્ર રત્ન ચિ સાકેત ના યજ્ઞપવીત સંસ્કાર અમદાવાદ ગ્રીનવુડઝ લેક રિસોર્ટ ખાતે યોજાયેલ જેમાં રાજ્ય ના શિક્ષણ મંત્રી પૂવ ધારાસભ્ય સહિત રાજ્ય ના નામાધ મહાનુભવો એ હાજરી આપી હતી ચિ સાકેત મનનભાઈ મહેતા ની યજ્ઞોપવીત સંસ્કાર વિધિ માં રાજ્ય ના અનેક રાજસ્વી રત્નો ઉદ્યોગ જગત ના માંધાતા સિનિયર એડવોકેટ સહિત સામાજિક સ્વૈચ્છિક સંસ્થા માં રાજ્ય કક્ષા એ સ્થાન ધરાવતા મહાનુભવો નો મેળવડો જોવા મળ્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/