fbpx
અમરેલી

દામનગર ચીંથરીયા પીરબાપાની દરગાહથી પદયાત્રા કરી ૯૧ દિવસે રાજસ્થાનના અજમેર શરીફની દરગાહ પહોંચ્યા

દામનગર  ચીંથરીયા પીરબાપા ની દરગાહ થી પદયાત્રા કરી ૯૧ દિવસે રાજસ્થાન ના અજમેર શરીફ ની દરગાહ પહોંચ્યા દામનગર ના શ્રધ્ધાળુ ભાવિક આધેડ દિનેશભાઇ નાનાજીભાઈ રાવળ પોતા ને સામાન્ય પેરાલિસ થતા માનતા કરી હતી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે અડગ મન થી સંકલ્પ સિદ્ધ કરતા સામાન્ય પરિવાર ના જોગી રાવળ  આધેડ ગત નવેમ્બર ના પ્રારંભ માં દામનગર ના ચીંથરીયા પીર બાપા ની દરગાહ થી પદયાત્રા કરતા રાજસ્થાન ના અજમેરા જવા એકલા પ્રસ્થાન થયા હતા.

૯૧ દિવસ ની લાંબી પદયાત્રા બાદ આજે અજમેર શરીફ ની દરગાહ ખાતે પહોંચતા દરગાહ મુજવર એવમ વ્યવસ્થા કમિટી દ્વારા શ્રધ્ધાળુ ભાવિક નું ઉષ્મા ભર્યું સ્વાગત સત્કાર કરાયો હતો. કોમી એલતા ના હિમાયતી અજમેર શરીફ ના મુજવર દ્વારા આ પદયાત્રી ની સરાહના કરી આશિષ પાઠવ્યા હતા અને સર્વ ભાવિકો ને અવગત કરી ૯૧ દિવસ અવિરત પદયાત્રી દિનેશભાઇ રાવળ નો પરિચય કરાવ્યો હતો આવી અતુટ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે આકરી ટેક ને બિરદાવી હતી

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/