fbpx
અમરેલી

અમરેલી જીલ્લા કક્ષા ના પ્રજાસત્તાક પર્વ માં જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી એ રજૂ કરેલ ટેબ્લો એ પ્રથમ ક્રમ મેળવ્યો

અમરેલી જીલ્લા કક્ષા નો પ્રજાસત્તાક પર્વ ની લાઠી ખાતે ઉજવણી કરવામાં આવી હતી આ તકે સરકારશ્રી ના વિવિધ વિભાગો  અલગ અલગ ટેબ્લો રજૂ કરવામાં આવ્યા હતા જેમાં અમરેલી જીલ્લા લાઈવલીવુડ મેનેજર શ્રી છાયાબેન ટાંક ની રાહબરી હેઠળ મહિલા સશક્તિકરણ તથા મહિલા ઓ પગભર થાય તેવા હેતુ, આર્થિક પ્રવુતિ માટે મહિલા ઓને આત્મ નિર્ભર માટે, વિવિધ વ્યવસાયો ની તાલિમ, મહિલા ઓના સ્વસહાય જૂથો, તથા સખી મંડળો બનાવી વિવિધ પ્રવૃતિઓ ઓની તાલીમ તથા રોજગાર માટે લોન માટે ની વ્યવસ્થા વગેરે બાબતો તથા ટેક્ટર માં ટેબ્લો દ્વારા સીવણ કલાસ, બ્યુટી પાલર, હેન્ડીડ્રાફ્ટ, જુમરો, ચાકળા વગેરે મહિલા સ્વરોજગાર ની કૃતિ ઓ દર્શવવામાં આવી હતી. મિશન મંગલમ ટીમ ના ટેબ્લો એ પ્રથમ ક્રમ મેળવી ગુજરાત રાજ્ય ના મંત્રીશ્રી પરસોત્તમ સોલંકી, સાંસદ નારાયણભાઈ કાછડીયા, કલેકટર સાહેબ, જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ અધિક્ષક હિમકરસિંહ દ્વારા અમરેલી જીલ્લા લાઈવલીવુડ મેનેજર શ્રી છાયાબેન ટાંક ને પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/