fbpx
અમરેલી

સોસાયટી ફોર બ્રાઇટ ફ્યુચર (SBF) – ગુજરાત દ્વારા અમરેલી જિલ્લા કક્ષાનો ફાયર & ડિઝાસ્ટર વર્કશોપ યોજાયો

સોસાયટી ફોર બ્રાઇટ ફ્યુચર (SBF) – ગુજરાત દ્વારા અમરેલી ખાતે ફાયર & ડિઝાસ્ટર વર્કશોપ નું આયોજન કરવામાં આવ્યું અને અમરેલી જિલ્લા માં બનતી આગ ની ઘટનાઓ,પુર હોનારત,ભૂકંપ તેમજ કુદરતી આફતોમાં બચાવ કામગીરી ને પહોચી રહેવા માટે સોસાયટી ફોર બ્રાઇટ ફ્યુચર (SBF) – ગુજરાત દ્વારા 60 જેટલા નવા વોલેન્ટર ની ટીમ બનાવામાં આવી.અને અમરેલી ખાતે ફાયર & ડિઝાસ્ટર તાલીમ અને લાઈવ ડેમોસ્ટેશન નું આયોજન આવ્યું ,આ વર્કશોપ અમરેલી જિલ્લાના યુવાનો જોડાયા અને ફાયર ઓફિસર ગઢવી સાહેબ ફાયર અને ડિઝાસ્ટર ની વિગત વાર માહિતી આપેલ હતી અને આગ ના સાધનો નું
લાઈવ ડેમો દેખાડી ને વોલેન્ટર ને હાથે ડેમો આપેલ હતો અને આગ લાગે ત્યારે કઈ રાતે સાવચેત રેવું તે પણ સમજાવેલ હતું અને ર્ડો એ.જે ડબાવાલા સાહેબ ફસ્ટ એડ ની માહિતી આપેલ હતી રફીક ભાઈ ચૌહાણ દ્વારા અમરેલી ફાયર વિભાગ,અમરેલી ડિઝાસ્ટર,અમરેલી પોલીસ વિભાગ અને આવેલ મહેમાનો નો આભાર વ્યક્ત કરેલ હતો.

તાલીમ પૂર્ણ થયા બાદ નિવૃત IPS મકબુલ અહેમદ અનારવાલા સાહેબ ના હાથે સર્ટીફેકેટ આપવામાં આવેલ હતા અને આ તાલીમ ના અધ્યક્ષ સ્થાને દિલ્હી થી સોસાયટી ફોર બ્રાઇટ ફ્યુચર (SBF) ના પ્રમુખ નિવૃત IPS મકબુલ અહેમદ અનારવાલા સાહેબ,ડો.આમીર જમાલ કો-ઓડીનેટર વોલેન્ટર,ફાઇર ઓફિસીસર ગઢવી સાહેબ,સરતેજા સાહેબ,અમીભાઈ હાલા,જીંગા બાપુ કાદરી,ર્ડો એ.જે ડબાવાલા સાહેબ,બુખારી બાપુ,મહેબુબાબાપુ દરી,વહીદાબેન સૈયદ,જાવેદખાન પઠાણ,ઇનાયત ખાન પઠાણ,ફિરોજભાઈ કુરેશી,શકીલબાપુ,સમીર કુરેશી,ફારૂકભાઈ મુસાણી,દિલશાદભાઈ શેખ,રજાકભાઈ કચરા,આદિલભાઈ નાગાણી,અલ્તાફભાઈ મેતર,અલ્તાફભાઈ કુરેશી તથા વોરા સમાજ ના આગેવાનો હાજરી આપેલ હતી. આ કાર્યક્રમ ને સફળ બનાવ રફીકભાઇ ચૌહાણ,અલ્તાફભાઈ શેખ (જૂનાગઢ),અજીમ લાખાણી,આરીફભાઇ ચાવીવાલા(જૂનાગઢ),વસીમ ધાનાણી,ઇમરાન પરમાર,મોહસીન ધાનાણી,અક્રમ કલીમલી,અકબર શેખ,અકબર અન્સારી,સલીમ મોગલ આયોજન કરેલ હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/