fbpx
અમરેલી

શ્રી સરસ્વતી વિધામંદિર ખાતે ડૉ. રાઘવેન્દ્ર મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલના સહયોગથી “સર્વરોગ નિદાન કેમ્પ” યોજાયો

અમરેલી શ્રી સરસ્વતી વિદ્યામંદિર ખાતે શ્રી રાધવેન્દ્ર મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ અને શ્રી સરસ્વતી વિદ્યામંદિર, જેશીંગપરાના સંયુકત ઉપક્રમે “સર્વરોગ નિદાન કેમ્પ”નું આયોજન કરવામાં આવેલ. ડૉ. ભાવેશભાઈ રામાનુજ સાહેબના વરદહસ્તે દિપપ્રાગટ્ય કરી કેમ્પનો શુભારંભ કરાયેલ હતો. આ કેમ્પમાં રાઘવેન્દ્ર મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલના પેટને લગતા તમામ રોગ માટે ડૉ. ભાવેશભાઈ રામાનુજ કન્સલ્ટીંગ ફીઝીશ્યન ડૉ. સુરભિબેન ચાવડા, સ્ત્રી રોગ નિષ્ણાંત તરીકે ડૉ. કેવલભાઈ પંડયા, કાન-નાક-ગળાના સ્પેશ્યાલીસ્ટ ડૉ. નિખિલભાઈ વાળા, સ્નાયુ અને સાંધાના દુઃખાવા માટે ડૉ. અક્ષિતાબેન સિધ્ધપરા અને હોસ્પિટલ વ્યવસ્થાપક ટીમ તરફથી શ્રી જયેશભાઈ સોરઠીયા તથા સાથી મિત્રો જોડાયા હતા.

શ્રી સરસ્વતી વિદ્યામંદિર, જેશીંગપરા અમરેલી તરફથી શ્રી ક્રિષ્નાબેન કાબરિયા તથા શ્રી પ્રવીણભાઈ કથીરીયાના માર્ગદર્શન નીચે સમગ્ર શાળાનો સ્ટાફ અને વિદ્યાર્થીઓ જોડાયા હતાં. ટ્રસ્ટના પ્રમુખશ્રી મનસુખભાઈ માંગરોળીયાના માર્ગદર્શનથી ટ્રસ્ટીશ્રી જયંતિભાઈ પટોળીયા, ટ્રસ્ટીશ્રી વિજયભાઈ મહેતા ઉપસ્થિત રહયાં હતાં. આ કેમ્પમાં ૧૦૭ દર્દીઓએ લાભ લીધેલ હતો તેમ શ્રી પ્રવીણભાઈ કથીરીયાની યાદીમાં જણાવાયું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/