fbpx
અમરેલી

અમરેલી શહેરમાં મેડિકલ વેસ્ટનો નિકાલ કરવા માટે માર્ગદર્શિકાઓનું પાલન કરવું

મેડિકલ વેસ્ટના નિકાલ માટે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા વર્ષ-૨૦૧૬માં ખાસ નિયમો ઘડવામાં આવ્યા છે. મેડિકલ વેસ્ટનો નિકાલ આ નિયમોને આધિન કરવાનો રહે છે. અમરેલી નગરપાલિકાની હદમાં મેડિકલ વેસ્ટનો નિકાલ કરતા ફાર્માસિસ્ટ, મેડિકલ સ્ટોરના સંચાલક, તબીબો તેમજ અન્ય ખાનગી સંસ્થાઓને આ નિયમોને અનુસરવા માટે અને આ નિયમોને આધીન મેડિકલ વેસ્ટનો નિકાલ કરવા માટે જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીશ્રી, આરોગ્ય શાખા જિલ્લા પંચાયત અમરેલીએ એક યાદીમાં જણાવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/