fbpx
અમરેલી

અમરેલીમાં શાણાવાકિયામાં વનરાજની લટાર, લોકોમાં ભય, વિડીઓ વાયરલ

અમરેલી જિલ્લામાં સિંહની સંખ્યામાં વધારો થયો છે. સિંહની ગર્જના બાર ગાવ સુધી સંભળાય છે. સિંહની ગર્જના સાંભળી ભલભલાના પગ નીચેથી જમીન સરકી જાય છે. સિંહની લટાર હવે જિલ્લામાં સામાન્ય બની ગઈ છે. જંગલ છોડી વનરાજ હવે ગામડાની શેરીએ પહોચ્યાં છે. ખાંભા ગીરના શાણાડુંગર વિસ્તારમાં સિંહ આવી પહોચ્યાનો વીડિયો વાયરલ થયો છે. ખાંભા તાલુકાના શાણાવાકિયા ગામ પાસે આવેલી શાણાડુંગર એક સિંહ શિકારની શોધમાં નિકળ્યો હતો. સ્થાનિક વ્યક્તિએ સિંહનો વીડિયો મોબાઇલના કેમેરામાં કેદ કર્યો હતો.

ડુંગરના પેટાળમાં સિંહ આવી ચઢતા સ્થાનિક અને પર્યટક વ્યક્તિમાં ભય ફેલાયો છે. સિંહ જંગલ છોડી અને હવે ગામડા સુધી પહોંચ્યા છે. સિંહ પેટ્રોલિંગ કરતો હોય તેવો વીડિયો વાયરલ થયા છે. દરિયા સુધી સિંહ આવતા પ્રકૃતિ પ્રેમીમાં નિરાશા જાેવા મળી છે. રોડ ઉપર અવારનવાર સિંહના વીડિયો વાયરલ થતા હોય છે. અનેક વખત ભૂતકાળમાં સિંહના અકસ્માતો પણ બન્યા છે. જિલ્લામાં સિંહોની સંખ્યામાં વધારો થયો છે. રાજુલા, ખાંભા વિસ્તારમાં દિવસે લટાર મારતા સિંહ જાેવા મળ્યો છે. અહીં સિહોને શિકાર નિયમિત નહીં મળતો હોવાને કારણે આમથી તેમ ભટકી રહ્યા છે. દિવસ દરમિયાન સિંહ મોટાભાગે ગામડામાં ફરતા જાેવા મળે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/