fbpx
અમરેલી

ભૂજ ખાતે બાલ રક્ષક પ્રતિષ્ઠાન મહારાષ્ટ્ર દ્વારા અમરેલી જિલ્લા ના આસોદર પ્રા શા. ના શિક્ષક ને “બાલ રક્ષક પ્રતિષ્ઠાન એવોર્ડ” એનાયત

દામનગર ભુજ રાજ્યગોર સમાજ વાડી ખાતે મહારાષ્ટ્ર ની બાલ રક્ષક પ્રતિષ્ઠાન દ્વારા અમરેેલી જિલ્લાના લાઠી તાલુકાના આસોદર પ્રા. શાળા ના શિક્ષકને બાલ રક્ષક પ્રતિષ્ઠાન એવોર્ડ એનાયત કરાયો આસોદર ના શિક્ષક સુરેશકુમાર નાગલા ને  નવી દિલ્લી ખાતે તાજેતર માં કબીર કોહિનૂર એવોર્ડ થી સન્માનિત ના એક માસ દરમ્યાન મહારાષ્ટ્ર ની સંસ્થાન દ્વારા વધુ એક સિદ્ધિ પ્રાપ્ત એવોર્ડ થી સન્માનિત કરાયા 

તા.19 ફેબ્રુઆરી 2023 ના રોજ

ભૂજ ખાતે બાલ રક્ષક પ્રતિષ્ઠાન મહારાષ્ટ્ર દ્વારા સમગ્ર ભારત દેશના અલગ અલગ 6 રાજ્ય માથી વિવિધ ક્ષેત્રમાંથી બાળકોના હિત માં કામ  કરી રહેલ પતિષ્ઠિત વ્યકિતઓની પસંદગી કરવામાં આવી હતી. જે પૈકી  અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના આસોદર  પ્રાથમિક શાળાના શિક્ષકશ્રી સુુરેેશકુમાર ડી.નાગલા

ને શિક્ષણ ક્ષેત્રે કરેલ વિશિષ્ટ પ્રદાન બદલ “બાલ રક્ષક પ્રતિષ્ઠાન એવોર્ડ” થી સન્માન થતાં  પ્રમાણપત્ર અને ટ્રોફીથી સન્માનિત કરવામાં આવ્યા.જેમણે શાળા  ગામનુ  નહિ પણ સમગ્ર અમરેલી જિલ્લા નું ગૌરવ વધારેલ  છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/