fbpx
અમરેલી

નવા સામૂહીક આરોગ્ય કેન્દ્રના બિલ્ડિંગનું ભૂમિ પૂજન કરતાં સાંસદ નારાણભાઈ કાછડીયા અને ધારાસભ્ય જે.વી કાકડીયા

આજ તા . ૨૦/૦૨/૨૦૨૩ ના રોજ પરમ પૂજય શ્રી યોગીજી મહારાજની પાવનભૂમિ ધારી મકામે ગુજરાત સરકાર તરફથી મજુર કરવામા આવેલ નવા સામહિક આરોગ્ય કેન્દ્રના બિલ્ડીગનુ પૂ . કોઠારી સ્વામિ અને પૂ . બ્રહમભૂષણ સ્વામિની વિશેષ ઉપસ્થિતીમા અમરેલીના સાસદ શ્રી નારણભાઈ કાછડીયા અને ધારીના ધારાસભ્ય શ્રી જે.વી.કાકડીયાના વરદ હસ્તે ભૂમિ પૂજન કરવામા આવ્યુ હતુ .

આ તકે અમરેલી જીલ્લા પચાયત આરોગ્ય સમિતિના ચેરમેન પ્રતિનિધી શ્રી જીતભાઈ ડેર , જીલ્લા પંચાયત ઉપપ્રમખ શ્રી ભપતભાઈ વાળા , જીલ્લા પંચાયત સભ્ય શ્રી અશ્વિનભાઈ કુંજડીયા , ધારી માર્કેટીંગ યાર્ડ ડીરેકટર શ્રી ખોડાભાઈ ભુવા , જીલ્લા કિસાન મોરચા મહામત્રી શ્રી પરેશભાઈ પટણી , ધારી તાલુકા પંચાયત પ્રમુખ ઈન્ચાર્જ શ્રી રમેશભાઈ વાઘેલા , ધારી તાલુકા પંચાયત સદસ્યશ્રીઓ શ્રી બાબાભાઈ વાળા , શ્રી નિર્મળાબેન લણગાતર , શ્રી જયદવભાઈ બસીયા , શ્રી ઘનશ્યામભાઈ હિરપરા , શ્રી બીચ્છુભાઈ વાળા , શ્રી ભરતભાઈ અટાળા , શ્રી ચતરભાઈ સરવૈયા , શ્રી અનવરભાઈ લલીયા , મહિલા મોરચા પ્રમખ શ્રી હિનાબેન રાવળ , મહામત્રી શ્રી પુનમબેન મકવાણા , શ્રી સરોજબેન દેવમરારી , શ્રી નીલબેન જોશી , શ્રી ભરતભાઈ ડાભી , ર્ડો . બસીયા , શ્રી પરમાર , શ્રી શરદભાઈ પટણી અને અમરેલી પી.આઈ.ય. ના નાયબ કાર્યપાલક ઈજનેર શ્રી એચ.બી.વાળા સહિતના પદાધિકારીઓ , આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા .

આ તકે સાસદશ્રીએ જણાવેલ છે કે , ગુજરાત સરકાર તરફથી ધારી ખાતે રૂા . ૪,૫૩,૬૭,૫૭૪– ની માતબર રકમ સાથે સામહીક આરોગ્ય કેન્દ્રના અત્યાધનીક બિલ્ડીગન આજે ખાતમહત કરવામા આવ્યુ છે . જેમા ગ્રાઉન્ડ ફલોર પર રીસેપ્શન રૂમ , લેબોરેટરી રૂમ , સોનોગ્રાફી રૂમ , ડોકટર રૂમ , ડ્રેસીગ રૂમ , કેજયુઅલીટી હોલ , ડાયાલીસીજ ૩૧ , ફાર્મસી ૩૧ , લેબર ૧. ઈલેકટ્રીક રૂમ તથા મહીલા અને પુરૂષ માટે અલગ શૌચાલયન બાધકામ કરવામા આવશે તેમજ પ્રથમ માળ પર એકસ રે રૂમ , વેઈટીંગ રૂમ , ડોકટર રૂમ , ફીજીયોથેરાપી રૂમ , સ્પેશ્યલ રૂમ , આ.ટી. રૂમ , આઈસોલેશન રૂમ , મહિલા વોર્ડ અને બીજા માળે ડેન્ટલ રૂમ , બ્લડ સ્ટોર , એડમીન ઑફીસનુ બાધકામ થશે . તમજ દર્દીઓ અને તેમના રીલેટીવની સરળતા માટે લીફટની પણ સવિધાનો આ કામમા સમાવેરા કરવામા આવેલ હોવાનુ સાસદ કાર્યાલયની અખબારી યાદીમા જણાવેલ છે .

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/