fbpx
અમરેલી

માધાવાણીની વાડી વિસ્તાર માથી દારૂની હેરાફેરી કરતાં ઈસમને પકડી પાડતી સર્વેલન્સ ટીમ

મે.ભાવનગર રેન્જ આઈ.જી.પી.શ્રી ગૌતમ પરમાર સાહેબ, ભાવનગર રેન્જ, ભાવનગરનાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં દારુની બદી સદંતર દુર કરવા પ્રોહીબીશન લગત પ્રવૃતી કરતાં ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડો કરી કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અન્વયે અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓએ જીલ્લામાં દારુની બદી સદંતર દુર કરવા પ્રોહીબીશન લગત પ્રવૃતી કરતાં ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડો કરી કાર્યવાહી કરવા સુચના આપેલ હોય

                       જે અનુસંધાને સાવરકુંડલા ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષકશ્રી એચ.બી.વોરા સાહેબનાઓ દ્વારા સાવરકુંડલા ડીવીઝનમાં દારુની બદી સદંતર દુર કરવા પ્રોહીબીશન લગત પ્રવૃતી કરતાં ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડો કરી કાર્યવાહી કરવા જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એસ.એમ.સોની સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમને આજરોજ ખાનગી બાતમી રાહે હકીકત મળેલ કે સા.કુડલા ભુવારોડ તરફથી વિશાલ ઉર્ફે બાંગો ભરતભાઇ ઉનાવા રહે.સા.કુંડલા વાળો મારૂતી સુઝુકી  કંપનીની સફેદ કલરની સ્વીફ્ટ  ફોરવ્હીલ ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ લઇ સા.કુંડલા શીવાજીનગર સોસાયટીમાં આવે છે.

તેવી હકિકત મળેલ હોય જેથી પોલીસ સ્ટાફ સાથે શીવાજીનગર માધવાણીની વાડી રામાપીરના મંદિર પાસે વોચમાં રહેતા એક મારૂતી સુઝુકી કંપનીની સફેદ કલરની સ્વીફ્ટ ફોરવ્હીલ ગાડી આવેલ હોય જે ગાડીને રોકી ફોરવ્હીલ ગાડીમાં ચેક કરતા સદરહુ ફોરવ્હીલ ગાડીની પાછળની સીટ ઉપર તથા પાછળની સિટ નીચે છ પુઠ્ઠાના ખાખી બોક્સ જોવામાં આવેલ હોય જે બોક્સમાં જોતા ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કંપનીની રીંગપેક કાચની બોટલો મળી આવતા તે ઇસમને મુદ્દામાલ સાથે પકડી પાડી ક્વોલીટે કેસ કરી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

  •  પકડાયેલ આરોપીની વિગત :

      વિશાલ ઉર્ફે બાંગો ભરતભાઇ ઉનાવા ઉ.વ.૨૨ ધંધો.મજુરી રહે.સાવરકુંડલા મોટા કોળીવાડ, જી.અમરેલી

  •  પકડાયેલ આરોપીનો ગુન્હાહીત ઇતિહાસ :

           – સા.કુંડલા ટાઉન પો.સ્ટે. સી – પાર્ટ ગુ.ર.નં.૯૨૭/૨૦૨૨ પ્રોહી. કલમ – ૬૫ (એ)(ઇ), ૧૧૬(બી) મુજબ

          – સા.કુંડલા ટાઉન પો.સ્ટે. એ – પાર્ટ ગુ.ર.નં.૦૧૯/૨૦૨૩ I.P.C. કલમ ૩૨૩,૩૨૪,૫૦૪,૩૪૧,૧૧૪ તથા G.P. એક્ટ ૧૩૫ મુજબ

  • પકડાયેલ મુદ્દામાલની વિગત :

પ્રોહી. મુદ્દમાલ – (૧) ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂની MCdowells no-1 collection whisky for sale in Punjab only  લખેલ ૭૫૦ એમ.એલ.     

                     ની કંપની રીંગપેક કાચની બોટલો નંગ-૩૨ કી.રૂ.૧૨૦૦૦/- ની તથા

                   (૨) ભારતીય બનાવટના પરપ્રાંતની વિદેશી દારૂની બોટલ ALL SEASONS GOLDEN COLLECTION RESERVE WHISKY FOR

                      SALE IN PUNJAB લખેલ ૭૫૦ એમ.એલ.ની બોટલ નંગ-૧૨ કિ.રૂ.૩૭૮૦/- ની તથા

                     (૩) ભારતીય બનાવટના પરપ્રાંતની વિદેશી દારૂની બોટલ ALL SEASONS GOLDEN COLLECTION RESERVE WHISKY FOR

                         SALE IN PUNJAB લખેલ ૧૮૦ એમ.એલ.ની બોટલ નંગ-૯૬ કી.રૂ.૯૬૦૦/-નો

                      પ્રોહિ મુદામાલ કુલ બોટલ નંગ-૧૯૬ મળી કુલ કિં.રૂ.૨૫,૩૮૦/-

ફોરવ્હીલ –     (૧) મારૂતી સુઝુકી કપંનીની સફેદ કલરની સ્વીફ્ટ  ફોરવ્હીલ ગાડી હોય જેની આગળ પાછળ જોતા નંબર પ્લેટ ન હોય તેમજ 

                   સદર ગાડીના ચેચીંસ નંબર-MBHCZCB3SMG838401 તથા એન્જીંન નંબર-K12NP1088857 જે ફોરવ્હીલ ગાડીની

                   કિ.રૂ.૫,૦૦,૦૦૦/-

મોબાઇલ ફોન–(૧) વીવો કંપનીનો વાદળી કલરનો 1819 મોડલનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન મળી આવેલ હોય જેના IEMI NO- જોતા

866745046852011 હોય જેની કિ.રૂ.૫૦૦૦/-

એમ કુલ મળી કુલ કિં.રૂ. ૫,૩૦,૩૮૦/- નો મુદ્દામાલ કબ્જે કરેલ છે

 આ કામગીરી સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એસ.એમ.સોની સાહેબ તથા પો.સબ.ઇન્સ.શ્રી કે.બી.ગઢવી સાહેબ તથા એ.એસ.આઇ. એચ.પી.ગોહિલ, હેડ કોન્સ. પ્રતાપભાઇ માલાભાઇ, પો.કોન્સ. જીતુભાઇ ગોબરભાઇ, પો.કોન્સ. ચિંતનકુમાર કનૈયાલાલ, પો.કોન્સ. રમેશભાઇ બિજલભાઇ, પો.કોન્સ. ગૌરવભાઇ જીલુભાઇ દ્રારા કરવામાં આવેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/