fbpx
અમરેલી

અમરેલી હેડક્વાર્ટર પોલીસ જવાનોને તણાવ મુક્ત કરવા યોગ શિબિર યોજાઇ

હિમકરસિંહ, પોલીસ અધિક્ષક અમરેલીની સૂચના અને શ્રી એ.જી.ગોહિલ નાયબ પોલીસ અધિક્ષક, મુખ્ય મથક અમરેલીના માર્ગદર્શન મુજબ જીલ્લા તાલીમ કેન્દ્ર, પોલીસ હેડ કવાટર્સ ખાતે તા.૨૦/૦૨/૨૦૨૩ થી તા.૨૨/૦૨/૨૦૨૩ દરમ્યાન ત્રિદિવસીય ‘‘યોગ-ધ્યાન શિબિર’’ નું આયોજન કરવામાં આવ્યુ.

આ ‘‘યોગ-ધ્યાન શિબિર ના આયોજન અંગેનો હેતુ વર્તમાન સંજોગોમાં સતત ફરજના કારણે પોલીસ જવાનો તણાવમાં રહેતા હોય છે. તેથી, પોલીસ તણાવ મુકત રહી પોતાની ફરજ સારી રીતે બજાવી શકે, અને માનસિક સ્વસ્થ રહે તેવો હતો. આ કાર્યક્રમમાં હાટફુલનેસ ઇન્સ્ટિટયુટ, સંસ્થાના ટ્રેનર યશભાઇ જોષી, ધર્મેશભાઇ, સંદીપભાઇ નાઓએ હાજર રહેલ ૨૫૦ પોલીસ જવાનોને યોગ-ધ્યાન કરાવેલ.

આ ત્રિદિવસીય ‘‘યોગ-ધ્યાન શિબિર’’ મારફતે પોલીસ કર્મચારીઓએ તનાવમુકત જીવન જીવવાની કળા, સમયબધ્ધતા, ધીરજ, આત્મવિશ્ર્વાસ સહિતના વિવિધ ગુણો જીવનમાં ઉતારી ઝણવટપુર્વકની સરળ પધ્ધતિઓનું જ્ઞાન મેળવવામાં આવેલ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/