fbpx
અમરેલી

પાલીતાણા – ઉપલેટા રૂટની બસને લગઝરી બસ માંથી એક્સપ્રેસ બસ તરીકે તબદીલ કરવા પ્રા.જે.એમ.તલાવીયાની રજુઆત

અમરેલી : ઉપલેટા ડેપોની, જૂનાગઢ  ડિવિઝનની પાલીતાણા – ઉપલેટા બસ પાલીતાણા થઈને વાયા ગારીયાધાર – મોટા ચારોડીયા – ક્રાકચ – લીલીયા થી સવારે  અમરેલી આવે છે. આ બસમાં આ રૂટના વિદ્યાર્થીઓ અપ – ડાઉન કરતા હતા. જે બસને લગઝરી કરવામાં આવતા મોટા ચારોડીયા અને ક્રાકચ ઉભી રહેતી  નથી, ઉપરાંત વિદ્યાર્થીઓ પાસે આ સમય ગાળામા અન્ય વિકલ્પ પણ નથી તેથી ઘણી મુશ્કેલી થાય છે.

આ બસને ફરી એક્સપ્રેસ બસમાં તબદીલ કરાવવા ઘટતી કાર્યવહી કરવામાં આવે તેવી માંગણી પ્રા.જે.એમ.તલાવીયાએ વિભાગીય નિયામક, અમરેલીને કરી છે. તેમણે આ અંગે પત્રની નકલ વિભાગીય નિયામક, એસ.ટી.ડિવિઝન, જૂનાગઢ અને ડેપો મેનેજર, અમરેલીને મોકલી રજુઆત કરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/