fbpx
અમરેલી

અમરેલી કૉંગ્રેસ સમિતિ દવારા “હમ અદાણી કે હે કોન” શ્રેણી માં પ્રેસ કોનફરન્સ યોજવામાં આવી 

અમરેલી જિલ્લા તાલુકા શહેર કૉંગ્રેસ સમિતિ દવારા “હમ અદાણી કે હે કોન” શ્રેણી માં એક સંયુક્ત પ્રેસ કોનફરન્સ યોજવામાં આવી.   આ પ્રેસ કોનફરન્સ અમરેલી શહેર કૉંગ્રેસ પ્રમુખ એડવોકેટ સંદીપ પંડ્યા એ સંબોધી હતી.

અમરેલી જિલ્લા કૉંગ્રેસ કાર્યાલય જુના માર્કેટીંગ યાર્ડ ખાતે આ પ્રેસ કોનફરન્સ કરવામાં આવી હતી તકે અમરેલી શહેર કૉંગ્રેસ મહામંત્રી એમ એ કુરેશી અમરેલી જિલ્લા મહામંત્રી જગદીશ તળાવીયા જગદીશ પાનસૂરિયા જિલ્લા ઓબીસી સેલ ના પ્રમુખ રમેશભાઈ ગોહિલ પ્રદેશ અગ્રણી જમાલભાઇ મોગલ સહીત કૉંગ્રેસ પક્ષ ના આગેવાનો કાર્યક્રરો ઉપસ્થીત રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/