fbpx
અમરેલી

ગુજરાત રાજ્ય યોગ એવોર્ડ માટે તા.૧૦ માર્ચ સુધીમાં અરજી કરવી

રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત કાર્યરત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગને પ્રોત્સાહન આપવાના ઉમદા હેતુથી ગુજરાત રાજ્ય યોગ એવોર્ડ માટે અરજી કરવા સૂચના આપવામાં આવી છે. 

યોગ બોર્ડ સાથે સંકળાયેલા હોય તેવા, જિલ્લા યોગ કો-ઓર્ડિનેટર, યોગ કોચ, યોગ ટ્રેઈનર, યોગ સાથે સંકળાયેલ વ્યક્તિ (ઓછામાં ઓછું ત્રણ વર્ષ યોગ ક્ષેત્રમાં યોગદાન આપેલું હોય ઉપરાંત યોગ બોર્ડનું સર્ટિફિકેટ ધરાવતાં હોય તે જરુરી છે.)

તા.૧૦ માર્ચ, ૨૩ સુધીમાં નામ, ફોટો, સરનામું, ફોન નંબર સહિતની વિગતો ઉપરાંત છેલ્લા ત્રણ વર્ષમાં કરવામાં આવેલા કાર્યના ફોટો સહિતના નક્કર પુરાવાઓ સાથે અને વધુમાં વધુ પાંચ પાનાના પુરાવા સાથેનો એક પેજનો બાયોડેટા જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા રમતગમત  કચેરી, બહુમાળી ભવન, બ્લોક નં. સી, રુમ નં.૧૧૦-૧૧૧ ખાતે કચેરી સમય દરમિયાન રુબરુ અરજી કરવાની રહેશે. વધુ માહિતી માટે જિલ્લા રમતગમત કચેરી, અમરેલીનો સંપર્ક કરવા જિલ્લા રમતગમત અધિકારીશ્રી, અમરેલીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/