fbpx
અમરેલી

ગુજરાતના સામાજિક અને આર્થિક વિકાસની દિશા નિર્ધારીત કરતું પંચસ્તંભીય બજેટ: કૌશિકભાઇ વેકરિયા

રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે વર્ષ ૨૦૨૩-૨૪ના અંદાજપત્રને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશના અમૃતકાળમાં ગુજરાતના વિકાસને અગ્રેસર રાખનારૂ બજેટ ગણાવ્યું છે ત્યારે અમરેલી ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઇ વેકરિયાએ રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને નાણા મંત્રીશ્રી કનુભાઇ દેસાઇનો અમરેલી જિલ્લાના પ્રજાજનો વતી આભાર માન્યો હતો.

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે કોઇપણ નવા કરવેરા વિનાના પ્રજાલક્ષી બજેટની સાથે સાથે અમરેલી જિલ્લાને વિવિધ મહત્વની ભેટ આપી છે ત્યારે અમરેલી જિલ્લા મથકે એરપોર્ટ જેવી અત્યઆધુનિક સુવિધાઓ સજ્જ અમરેલી બસપોર્ટ અને અમરેલી જિલ્લામાં પીવાના પાણીના કાયમી પ્રશ્નોનું નિરાકરણ આવે તેવા હેતુથી સૌની યોજના હેઠળ નાવડાથી ચાવંડ સુધીની ૮૫ કિ.મી. બલ્ક પાઇપલાઇનના અંદાજે રૂા. ૬૪૪ કરોડના પ્રાવધાનને આવકારતા અમરેલી ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઇ વેકરિયા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/