fbpx
અમરેલી

સાવરકુંડલા શહેરમા આવેલ વી.ડી.કાણકિયા આર્ટ્સ એન્ડ એમ.આર.સંઘવી કોમર્સ કોલેજમાં યુથ રેડક્રોસ ક્લબ અન્વયે ફર્સ્ટ એઇડ્ જાગૃતિ કાર્યક્રમ સંપન્ન થયો

વી.ડી.કાણકિયા આર્ટ્સ એન્ડ શ્રી એમ.આર.સંઘવી કોમર્સ કોલેજમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સાવરકુંડલા બ્રાન્ચ દ્વારા યુથ રેડક્રોસ ક્લબના વિદ્યાર્થીઓ માટે ફર્સ્ટ એઇડ્ જાગૃતિ કાર્યક્રમનું આયોજન થયેલ હતું.  આ કાર્યક્રમમાં ડો.જે.બી.વડેરા સાહેબ(ચેરમેનશ્રી),શ્રી મેહુલભાઈ વ્યાસ (સેક્રેટરીશ્રી) તથા શ્રી પદ્માબેન ખત્રી(માસ્ટર ટ્રેનર) ઉપસ્થિત રહ્યા હતા. પ્રિન્સી.ડો.એસ.સી.રવિયા સાહેબે પ્રાસંગિક ઉદ્બોધન સાથે મહેમાનોનું પુસ્તક તથા ફૂલોથી સ્વાગત કર્યું હતું. ત્યારબાદ ડો. વડેરા સાહેબ, શ્રી મેહુલભાઈ વ્યાસ તથા શ્રી પદ્માબેન ખત્રીએ રેડક્રોસ સંસ્થા,તેનો ઇતિહાસ તેની કામગીરી વિશે વિસ્તૃત ચર્ચા કરી, લોકો સેવા/ સમાજ સેવાના આ કાર્યમાં એક વોલિયન્ટર્સ તરીકે આપણે  રાષ્ટ્રહિતમાં કઈ રીતે ઉપયોગી બની શકીએ તેનું માર્ગદર્શન આપેલ. વીડિયો ક્લિપ દ્વારા વિદ્યાર્થીઓને ફર્સ્ટ એઇડ્ની તાલીમ પણ આપવામાં આવેલ. 

યુથ રેડક્રોસ ક્લબના વોલિયન્ટર્સ તરીકે જોડાયેલા ૨૧૨ થી વધુ વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમનો લાભ લીધેલ તેમજ આગામી સમાજ સેવાના કાર્યો માટે વિદ્યાર્થીઓને બહોળી સંખ્યામાં જોડાય તેવું આહવાન પણ કરવામાં આવેલ. 

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પ્રિન્સી.ડો.એસ.સી.રવિયા સાહેબ,પ્રો.પાર્થભાઈ ગેડિયા,

કોમ્પ્યુટર ફેકલ્ટી જીજ્ઞેશભાઈ મહેતા તથા સમગ્ર સ્ટાફે ભારે જહેમત ઉઠાવેલ. કાર્યક્રમનું સફળ સંચાલન યુથ રેડક્રોસ ક્લબના કોઓર્ડિનેટર પ્રો.ડો.હરેશભાઈ દેસરાણી સાહેબ દ્વારા કરવામાં આવેલ.તેમજ  કેતન પંડ્યા સાવરકુંડલાની યાદીમાં જણાવાયું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/