fbpx
અમરેલી

ધારી સીટી વૉચ ન્યુઝ ના પત્રકાર ટીનુભાઈ લલીયા નો આજે જન્મદિવસ

ધારી ના સીટી વૉચ ન્યુઝ ના બાહોશ, નિડર અને લોકપ્રિય પત્રકાર ટીનુભાઈ લલીયા નો આજે જન્મદિવસ છે.. મુળ ધારી ના ઝર ગામના વતની ટીનુભાઈ લલીયા એ ધારી ને પોતાની કર્મભૂમિ બનાવી છે, ધારી સ્કાય કેબલ નેટવર્કની સેવા પુરી પાડે છે.. બહોળો મિત્ર વર્ગ ધરાવતા અને સેવાભાવી વ્યક્તિત્વ ધરાવતા ટીનુભાઈ લલીયા યુવાનો માટે આદર્શ છે.. આજે ટીનુભાઈ લલીયા 42 વર્ષ પુર્ણ કરી 43 મા વર્ષ મા પ્રવેશી રહા છે ત્યારે ટીનુભાઈ લલીયા રાજકીય, સામાજિક આગેવાનો તેમજ સંતો મહંતો આશિર્વાદ પાઠવી રહ્યા છે.. ટીનુભાઈ લલીયા નો બહોળો મિત્ર વર્ગ મો. નં. ૯૯૨૫૯૬૫૮૫૯ પર શુભેચ્છા પાઠવી રહ્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/