fbpx
અમરેલી

કમોસમી વરસાદથી પાકમાં થયેલ નુકશાનનું વળતર ચુકવવાની ભલામણ કરતાં મનીષ ભંડેરી

અમરેલી જીલ્લામાં થયેલ કમોસમી વરસાદથી ખેડુતોને ચણા , જીરૂ , મગફળી , ધાણા , કપાસ , કેરી વગેરે જેવા પાકમાં મોટા પ્રમાણમાં નુકશાની વેઠવાનો વારો આવ્યો છે , જગતના તાત ગણાતા ખેડુતને દિવસ રાત , ટાઢ — તડકો જોયા વગર જંગલી પ્રાણીઓના ભયના ઓથ નીચે તનતોડ મહેનત કરીને કરોડો માણસોના પેટ ભરવાનું કામ કરી રહયા છે ત્યારે કુદરત રૂઠે અને માવઠું થાય તો ખેડુતોને ખુબ જ મોટું નુકશાન ભોગવવું પડે છે.

આવી પરિસ્થિતિમાં સરકાર જ ખેડુતોને માવઠા થી થયેલ નુકશાનીનું વળતર આપીને ખેડુતોને ખોટના ખાડા માંથી બહાર લાવવાનું કામ કરવાનું હોય છે , જો આપની સરકાર ખેડૂતો પ્રત્યે સંવેદનશીલ હોય તો અમરેલી જીલ્લામાં માવઠા થી થયેલ ખેડુતોના પાક નુકશાનીનો તત્કાલ સર્વે કરી વળતર ચુકવવાની મુખ્યમંત્રીને ભલામણ કરતાં અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/