fbpx
અમરેલી

એર માર્શલ જનકકુમાર સિંહજીની સ્મૃતિમાં રાષ્ટ્ર સર્વોપરી વિષય પર સ્વામી આત્માનંદજી નું વ્યાખ્યાન યોજાયુ

લાઠી શહેર ના સન્યાસ આશ્રમ ખાતે  એર માર્શલ શ્રી જનકકુમારસિંહજીની સ્મૃતિમાં રાષ્ટ્ર સર્વોપરી વિષય પર વ્યાખ્યાન યોજાઈ ગયું લાઠીના એર માર્શલ જનકકુમાર સિંહજીની ત્રીજી પુણ્યતિથિ નિમિત્તે રાષ્ટ્રવાદી સંત સ્વામી શ્રી આત્માનંદ સરસ્વતીના રાષ્ટ્ર સર્વોપરી વિષય પર વ્યાખ્યાન યોજાઈ ગયું આ પ્રસંગે આત્માનંદ સરસ્વતીએ રાષ્ટ્રીય માટે ઉત્તેષ્ઠ થઈ  કામે લાગી જવાનો સમય આવ્યો છે.

તેમજ તેમની આગવી શૈલીમાં અનેક વાતો ઉદાહરણોથી રાષ્ટ્ર માટે વધુ કામ કરવું એ સમયની માંગ છે આ પ્રસંગે લોક સાહિત્યકાર રમેશ જાદવ ગાયક કલાકાર જાદવ વગેરે લોકસાહિત્યના માધ્યમથી શૌર્યની ની વાતો કરી હતી આ પ્રસંગે લાઠી નેક નામદાર ઠાકોર સાહેબ શ્રી કીર્તિ કુમાર સિંહજી ડો નિતીન ત્રિવેદી શ્રી જયેન્દ્રસિંહ માજી કૃષિ મંત્રી બેચરભાઈ ભાદાણી અખિલ ભારતીય પૂર્વ સૈનિક પરિષદના ગુજરાત પ્રદેશના સંયોજક માલદેવ સિંહ ગોહિલ ભુપેન્દ્રસિંહ જાડેજા રાજમાતા ઉષા બા અમરેલી નગરપાલિકાના ઉપપ્રમુખ રમાબેન મહેતા ગોહિલ  એડવોકેટ રાજેશ્વરી રાજ્યગુરુ મહિલા અગ્રણી રીટાબેન ભટ્ટ આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ પ્રાંત પ્રમુખ ડો જી.જે ગજેરા સાહેબ પ્રો.બલભદ્રસિંહ ચુડાસમા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જિલ્લા કાર્યવાહી સૌરભભાઈ મકવાણા લોક સાહિત્ય સેતુના મહેન્દ્ર ભાઈ જોશી ધર્મ જાગરણ ના ભીખુભાઈ અગ્રાવત વગેરે ખાસ ઉપસ્થિત રહેલ.

આ સુંદર કાર્યક્રમ સફળ બનાવવા કાળુભાઈ ભીકડીયા રામજીભાઈ ગુજરાતી ધીરુભાઈ ગાંગડીયા નિલેશ ડાયાણી સમીરભાઈ રાજ્યગુરુ જયેશભાઈ જોશી એડવોકેટ હરેશ સેજુ  એમ.પી રામાણી હરેશ પઢિયાર ઈતેશ મહેતા ભરતભાઈ પાડા વગેરે એ જહેમત ઉઠાવી હતી કાર્યક્રમનું સુંદર સંચાલન નરેશભાઈ સાગરે કર્યું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/