fbpx
અમરેલી

સાવરકુંડલા તાલુકાના ખડસલી મુકામે લોકશાળા ખડસલીમાં પણ ધૂળેટી અને આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી

સાવરકુંડલા તાલુકાના ખડસલી મુકામે લોકશાળા ખડસલીમાં પણ ધૂળેટી અને આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી રંગોત્સવ તરીકે કરવામાં આવી. આ પ્રસંગે લોકશાળા ખડસલીના એન.એસ.એસ.કોર્ડિનેટર ગોવાભાઈ ગાગીયા પ્રતિકભાઈ પટેલ આણંદભાઈ ડાભી તેમજ લોકશાળા પરિવાર દ્વારા તમામને શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ.

વિશેષમાં યાદ અપાવીએ તો લોકશાળા ખડસલીમાં અભ્યાસ સાથે જીવન જીવવાની ચોક્કસ પધ્ધતિ પણ શીખવવામાં આવે છે. અહીં શ્રમનું પણ અનેરું મહત્વ છે સ્વાશ્રયી અને સ્વાવલંબન આધારિત શિક્ષા પધ્ધતિનું અનોખું સ્થાન ગણી શકાય. 

સાવરકુંડલા તાલુકાના ખડસલી મુકામે લોકશાળા ખડસલીમાં પણ ભારતીય પર્વ ધૂળેટીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. વળી ધૂળેટીના દિવસે જ આંતરરાષ્ટ્રીય મહિલા દિન હોય આ બંને પર્વનો અદ્ભૂત સમન્વયથી લોકશાળા ખડસલીમાં અદ્ભૂત માહોલ સર્જાયો હતો. આ પ્રસંગે ખડસલી લોકશાળા એન. એસ. એસ. કોઓર્ડિનેટર ગાગીયા, પ્રતિકભાઈ પટેલ, આણંદભાઈ ડાભી અને લોકશાળા પરિવાર દ્વારા  આ ધૂળેટી પર્વ નિમિત્તે શાળાના વિદ્યાર્થીઓ સાથે ધૂળેટી અને આંતરરાષ્ટ્રીય મહિલા દિનની શુભેચ્છા પાઠવતાં જોવા મળ્યા હતાં.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/