fbpx
અમરેલી

અમરેલી-કુકાવાવ તાલુકાને કમોસમી વરસાદના સર્વેમાં સમાવેશ કરવામાં આવે : અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી

અમરેલી જીલ્લા માં કમોસમી વરસાદના લીધે ખેડૂતોને ઘઉં , ધાણા , મગફળી , કપાસ જીરૂ , કેરી વગેરે જેવા પાકોમાં ખેડૂતોને ખુબ જ મોટા પ્રમાણમાં નુકશાની વેઠવાનો વારો આવ્યો છે , ત્યારે ખેડૂત આગેવાનો , ખેડૂત સંગઠનો , રાજકીય આગેવાનોની રજુઆતને ધ્યાનમાં લઈ ગુજરાત સરકારે તત્કાલ ખેડૂતોને થયેલ પાક નુકશાનીનો સર્વે કરવા માટે આદેશ આપવામાં આવેલ.

જેના અનુસંધાને અમરેલી જીલ્લા કલેકટર તરીકે આપ સાહેબએ અમરેલી જીલ્લાના લાઠી ખાંભા , બગસરા , ધારી આમ આ ચાર તાલુકાનો જ સર્વે કરવા માટેનો આપની ક્યાએથી આદેશ થયેલ છે . તો અમરેલી તથા કુંકાવાવ તાલુકાના ખેડુતોને પણ કમોસમી વરસાદના લીધે મોટાપાયે નુક્શાની થયેલ હોય તેથી ત્વરીત અમરેલી અને કુંકાવાવ તાલુકાને કમોસમી વરસદાથી થયેલ પાક નુકશાનીના સર્વેમાં સમાવેશ કરવા કલેક્ટરને વિનંતી સહ ભલામણ કરતાં અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/