fbpx
અમરેલી

સાવરકુંડલા ખાતે રેલવે ક્રોસિંગ નં.૬૨ પરનું ટ્રાફિક નજીકના રેલવે ક્રોસિંગ નં.૬૧ પર ડાયવર્ટ કરવામાં આવ્યું

અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે રેલવે ક્રોસિંગ નંબર ૬૨ પરનું ટ્રાફિક આગામી તા.૧૮ માર્ચ, ૨૩ સુધી ડાયવર્ટ કરવામાં આવ્યું છે. રેલવે ક્રોસિંગ નંબર ૬૨ નજીક રેલવે ક્રોસિંગ નંબર ૬૧ પર તે ડાયવર્ટ કરવામાં આવ્યું છે,  તે અંગે જાહેર જનતાને નોંધ લેવા સાવરકુંડલા સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/