fbpx
અમરેલી

લાઠી ખાતે વિશ્વ ક્ષય દિવસ ની ઉજવણી

તાલુકા આરોગ્ય કચેરી લાઠી ના ટી.બી.યુનિટ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના કર્મચારીઓ દ્વારા પ્રાથમિક શાળા ના વિદ્યાર્થીઓ દ્વારા લાઠી તાલુકા ના લાઠી, દામનગર, ચાવંડ વગેરે ગામોના મુખ્ય માર્ગ ઉપર જન જાગૃતિ માટે વિશાલ રેલી કાઢવામાં આવી હતી. રેલીને ગ્રામ જનો દ્વારા ખુબજ જન સમર્થન મળેલ છે. ત્યારબાદ લાઠી તાલુકા આરોગ્ય કચેરી ખાતે મિટિંગનું આયોજન કરવા માં આવ્યું જેમાં ઓડીઓ વિડીયો માધ્યમ થી ટીબી વિશે લોકજાગૃતિ નું આયોજન કરવામાં આવેલ. આ પ્રસંગે તાલુકા હેલ્થ ઓફિસર ડો. આર. આર મકવાણા, ડો. મુકેશ સિંગ, ડો. શીતલ રાઠોડ, બાલમુકુંદ જાવીયા, નયના પરમાર, નિમેષ મેશિયા, તથા આરોગ્ય કેન્દ્રો ના સુપરવાઈઝર, આરોગ્ય કર્મચારીઓ, આશા બહેનો હાજર રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/