fbpx
અમરેલી

આગામી તા.૨૯ થી તા.૩૧ માર્ચ, ૨૦૨૩ સુધી કમોસમી વરસાદ પડવાની ભારતીય હવામાન વિભાગની આગાહી

ભારતીય હવામાન વિભાગની એક આગાહી છે તે મુજબ, આગામી તા.૨૯ માર્ચ, ૨૦૨૩ થી તા.૩૧ માર્ચ, ૨૦૨૩ સુધી કમોસમી વરસાદ પડવાની સંભાવના છે. આથી ગ્રામ્ય, તાલુકા અને જિલ્લા કક્ષાએ ફરજ બજાવતા અધિકારી-કર્મચારીશ્રીઓને તેમના હેડ કવાર્ટર પર હાજર રહેવા જણાવવામાં આવ્યું છે. જિલ્લામાં સતત વીજ પૂરવઠો જળવાઈ રહે અને વીજ કરન્ટ લાગવાની ઘટના ન બને તેની તકેદારી રાખવી.

પવન આવતા ઝાડ પડે ત્યારે રસ્તા પર ટ્રાફિક ન થાય અને વાહન વ્યવહાર ખોરવાઈ નહિ તે તકેદારી માટે વન વિભાગની  ટીમ દ્વારા પડી ગયેલા તે ઝાડને તાત્કાલિક સલામત સ્થળે ખસેડી દેવું, તેમ અમરેલી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/