fbpx
અમરેલી

ઈન્ડિયન એરફોર્સમાં અગ્નિવીર વાયુની જગ્યાઓ માટે લાયક ઉમેદવારો અરજી કરી શકશે

ઇન્ડિયન એરફોર્સમાં અગ્નિવીર વાયુની જગ્યાઓ માટે લાયક ઉમેદવારો અરજી કરી શકશે. લાયકાત ધરાવનાર ઉમેદવારો (પુરુષો અને મહિલાઓ)   https://www.agnipathvayu.cdac.in વેબસાઇટ પરથી ઓનલાઇન કરીને આ ભરતીમાં ભાગ લઇ શકે છે. અરજી કરવાની અંતિમ તા.૩૧.૦૩.૨૦૨૩ છે. આ  જાહેરાત અને વધુ વિગતો વેબસાઇટ પર ઉપલબ્ધ હોય તે જોવા જિલ્લા રોજગાર અધિકારીશ્રી,અમરેલીએ એક યાદીમાં જણાવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/