fbpx
અમરેલી

સાવરકુંડલા તાલુકાના શ્રી ખડસલી પ્રાથમિક શાળામાં ધોરણ 8 ના બાળકોનો વિદાય સમારંભ

તારીખ ૨૭-૩-૨૦૨૩ના રોજ ખડસલી પ્રાથમિક શાળાના ધોરણ આઠના બાળકોનો વિદાય સમારંભ યોજાયો. ધોરણ આઠના બાળકોએ શાળાને ભારતમાતાની તસવીર તથા ત્રણ ખુરશી ભેટ અર્પણ કરી હતી. આ વિદાય સમારંભ પ્રસંગે બાળકોએ પોતાના અનુભવો રજૂ કર્યા અને સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કર્યો.

શાળાના આચાર્ય શ્રી તથા શિક્ષક મિત્રોએ બાળકોને ખૂબ આગળ વધવાની સલાહ આપી અને જીવનમાં કંઈક બની અને શાળા તથા ગામનું નામ ઉજાગર કરવાની પ્રેરણાદાયી સમજ આપી. સાથે સાથે બાળકોને ચકલીઘર આપવામાં આવેલ. અને પ્રકૃતિનું જતન કરવાની પ્રતિજ્ઞા લેવડાવી. અને અંતમાં આજના વિદાય સમારંભ પ્રસંગે બાળકોએ બટેટાં પૌવાનો નાસ્તો કરી આનંદ માણ્યો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/