fbpx
અમરેલી

જિલ્લા રોજગાર કચેરી દ્વારા અનુબંધમ વેબ પોર્ટલના માધ્યમથી તા.૧૧ એપ્રિલે યોજાશે ભરતી મેળો

અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા અનુબંધમ વેબ પોર્ટલના માધ્યમથી નિયમિત ભરતી મેળાનું આયોજન કરવામાં આવે છે. અમરેલીની શૈક્ષણિક સંસ્થા વિદ્યાસભા સંકુલ માટે ટીચિંગ સ્ટાફની જગ્યા માટે ઉમેદવારોની આવશ્યકતા છે.  બી.કોમ-બી.એડ, બી.એ-બી.એડ, બી.એસ.સી-બી.એડ, એમ.કોમ-બી.એડ, એમ.એ-બી.એડ, એમ.એસ.સી-બી.એડ, લાયકાત ધરાવનાર ૧૮ થી ૪૫ વર્ષની વય મર્યાદા ધરાવતા હોય તેવા ઉમેદવારો આ માટે અરજી કરી શકે છે.  આગામી તા.૧૧ એપ્રિલ, ૨૦૨૩ના રોજ અનુબંધમ વેબ પોર્ટલના માધ્યમથી ભરતી મેળો યોજાનાર હોય નિયત શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારોએ તેમાં ભાગ લેવાનો રહેશે.

આ ભરતી મેળામાં ભાગ લેનાર રોજગાર ઇચ્છુકોએ તા.૧૧ એપ્રિલ, ૨૩ને ગુરુવારના રોજ સવારે ૧૧ વાગ્યે ઔદ્યોગિક તાલીમ સંસ્થા, લાઠી રોડ, અમરેલી ખાતે ઉપસ્થિત રહેવું. આ ઉપરાંત અનુબંધમ પોર્ટલ        http://anubandhan.gujarat.gov.in/account/signup પર આધાર કાર્ડ, શૈક્ષણિક લાયકાતના દસ્તાવેજો સાથે જોબ સીકર તરીકે નોંધણી કરાવવી ફરજિયાત છે. નોંધણી થયા બાદ પોર્ટલ પર લોગ ઇન કરીને પોર્ટલ પર જોબ ફેરના મેનુમાં ક્લિક કરી જરુરી વિગત ભર્યા બાદ જોબ ફેરમાં ભાગ લઈ શકશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, અમરેલીના ૬૩૫૭૩ ૯૦૩૯૦ પર સંપર્ક કરવા જિલ્લા રોજગાર અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/