fbpx
અમરેલી

અમરેલી કોંગ્રેસનાં આગેવાનોએ મનોદિવ્યાંગ દિપકભાઈ પાઠકને મદદરૂપ થવા એક હેલ્પલાઇન શરૂ કરી

કહેવાતા સફેદ પોશ સમજદાર લોકો ના અમાનુષી અત્યાચાર નો ભોગ બનેલા “ભગવાન ના ઘરના માણસ” મનોદિવ્યાંગ દિપકભાઈ પાઠક ને મદદરૂપી મલમ લગાવવા માટે અમરેલી જિલ્લા  કૉંગ્રેસ ઉપ પ્રમુખ ટિકુભાઈ વરૂ,અમરેલી શહેર કોંગ્રેસ પ્રમુખ સંદિપ પંડ્યા, જિલ્લા મહામંત્રી જનક પંડ્યા નરેશભાઈ અધ્યારૂ,ઓબીસી સેલ ના જિલ્લા પ્રમુખ રમેશભાઈ ગોહિલ નારણભાઈ મકવાણા શિક્ષક સંઘ ના પ્રમુખ પ્રવીણભાઈ વસરા અમરેલી જિલ્લા સંગઠન મંત્રી જગદીશ પાનસૂરિયા અમરેલી શહેર મહામંત્રી એડવોકેટ એમ એ કુરેશી યુવક કૉંગ્રેસ ના ભાવિન ત્રિવેદીતાલુકા પંચાયત ના પૂર્વ સદસ્ય ભરત હપાણી સહિત ના કોંગ્રેસ ના તેમજ સામાજિક આગેવાનો સાથેનું પ્રતિનિધિ મંડળ સિવિલ હોસ્પિટલ પહોંચ્યું હતું*.

આ સમયે મનોદિવ્યાંગ દિપકભાઈ પાઠક ને મદદરૂપ થવા એક હેલ્પલાઇન શરૂ કરી, તેમના પરિવાર જન એકાઉન્ટ મારફતે અત્યંત ગરીબ એવા દિપકભાઈ ને શક્ય તેટલી આર્થિક મદદ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/