fbpx
અમરેલી

પૂર્વ યુવા સાંસ્કૃતિક અને રમત ગમત વિભાગ ના મંત્રી બાવકુભાઈ ઉઘાડ નું સ્પર્શી જતું જાહેર જીવન નાના માં નાની વ્યક્તિ ને મળી સમસ્યા જાણી સકારાત્મક રજૂઆતો કરી ઉકેલવા

બાબરા પૂર્વ યુવા સંસ્કૃતિ અને રમત ગમત વિભાગ ના મંત્રી બાવકુભાઈ ઉઘાડ નું સ્પર્શી જતું જાહેર જીવન પૂર્વ મંત્રી ઉઘાડ દ્વારા નાના માં નાની વ્યક્તિ ઓના સામાજિક ધાર્મિક પ્રસંગો માં હાજરી લોકો વચ્ચે જઈ તેની સમસ્યા ઓ જાણી અને વિવિધ વિભાગો માં સકારાત્મક રજૂઆતો કરી ઉકેલવા ની દુરંદેશી થી સામાજિક સેવા પ્રદાન થી ઠેર ઠેર સત્કાર  ગુજરાત રાજ્ય ના પૂર્વ યુવા સંસ્કૃતિબને રમત ગમત વિભાગ ના મંત્રી બાવકુભાઈ ઉઘાડે તાજેતર માં બાબરા ના વાંકીય સુકવડા જીવાપર ભોજાણી પરિવાર ને ત્યાં દૈવી અનુષ્ઠાન માં અમરેલી ના ખીજડિયા સાવલિયા પરિવાર ને ત્યાં બાબરા ના રણપર સોલંકી પરિવાર ને ત્યાં તેમજ બાબરા ના ખાખરીયા કાચેલા પરિવાર સહિત સમગ્ર અમરેલી જિલ્લા માં લાઠી બાબરા દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારો દૂરસદુર નાના માં નાના પ્રસંગો માં હાજરી આપી સામાજિક સંવાદિતા નું સ્પર્શી જતું વિવિધ સેવા કાર્ય કરી ઉમદાઉદરણ પૂરું પાડી રહ્યા છે 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/