fbpx
અમરેલી

મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા અન્વયે લાઠી તાલુકાના BLOને BLO APP અને મેન્યુઅલી ફોર્મ અંગેની કામગીરી બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું

મદદનીશ મતદાર નોંઘણી અઘિકારી-વ- મામલતદાર, લાઠીના અઘ્યક્ષસ્થાને મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા અન્વયે નવી આવેલ BLO APP વિશે લાઠી તાલુકાના BLOને માહિતી અને માર્ગદર્શન પૂરા પાડવામાં આવ્યા હતા. ૯૬-લાઠી બાબરા વિસ્તારના લાઠી તાલુકામાં સમાવિષ્ટ તમામ મતદાન મથકોના બી.એલ.ઓ.શ્રી તથા સુ૫રવાઇઝરશ્રીઓને ઓનલાઇન એ૫ તથા મેન્યુઅલી ફોર્મ વિશે કરવાની થતી કાર્યવાહી અને તાલીમ આપવામાં આવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/