fbpx
અમરેલી

થોડા હળવા થવા માટે આવી અનોખી જાહેરાતો માનસિક થાક ઉતારવા માટે પર્યાપ્ત ગણી શકાય ખરી

આમ ગણીએ તો આ યુગ જ એડવર્ટાઈઝમેન્ટનો છે..આજે એડવર્ટાઈઝમેન્ટનું પણ એક મોટું આર્થિક બઝાર છે. જો દિખતા હૈ વહીં બિકતા હૈ..!! પહલે ઇસ્તેમાલ કરે ફિર વિશ્ર્વાસ કરે..,મેરે લંબે ઘને બાલોંકા રાજ, જિંદગી કે સાથ ભી જિંદગી કે બાદ ભી, દૂધ સી સફેદી, વોશિંગ પાવડરની જાહેરાતમાં આવતાં શબ્દો પણ પુસ્તકના જ્ઞાનની જેમ પાકા થઈ જતાં હોય છે. આમ ગણીએ તો એડવર્ટાઈઝમેન્ટની પણ એક સ્વપ્નશીલ દુનિયા પણ હોય છે. 

ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળે તેવી વિશિષ્ઠ જાહેરાત…_ આ જાહેરાત એકદમ ધ્યાનથી વાંચો તો મજા પડશે. હરીફોથી બચવા માટે કેટલી કાળજી લેવી પડે છે. વેચાણ સ્થળનું સરનામું જાણે..google map રૂટ જોઈલો…!! આમ ગણીએ તો મુક્ત વેપાર ફ્રી ટ્રેડ ઝોનની અનોખી રીત જ ગણાય. જ્યાં સ્પર્ધા છે ત્યાં કંઈક અવનવા કિમિયા પણ છે.. માર્કેટીંગની એક અનોખી શૈલી પણ ગણાય.. ઘણી વખત વર્તમાનપત્રો કે પત્રિકાઓમાં વાંચકોનું ધ્યાન આકર્ષિત કરવા માટે ઉલ્ટી દિશામાં પણ જાહેરાત હોય છે.. ઘણી વખત એવાં શબ્દો કે ચિત્રો દ્વારા પણ લોકોનું ધ્યાન એ જાહેરાત પ્રત્યે આકર્ષિત થાય તેવી અવનવી ટેકનીક કે જુગુપ્સા પ્રેરક શબ્દો પણ એડવર્ટાઈઝમેન્ટ થતી જોવા મળતી હોય છે. આમ આજના વેપાર જગતમાં એડવર્ટાઈઝમેન્ટનો  એક મોટો પ્રભાવ જોવા મળે છે. એટલે એડવર્ટાઈઝમેન્ટ માધ્યમ પણ અવનવા કિમિયા અપનાવતું હોય છે….!!

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/