fbpx
અમરેલી

“અમરેલી જિલ્લા માં અભ્યાસ ક્ષેત્રે અવલ્લ આવતી” શાખપુર ગામે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક હાઈસ્કૂલમાં સ્ટાફની ઘટ

દામનગર લાઠી તાલુકાના શાખપુર ગામે શિક્ષણ જગત ની શાન ગણાતી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક હાઈસ્કૂલમાં સ્ટાફની ઘટ પૂરી કરવા સરપંચ ની માંગ લાઠી તાલુકાના શાખપુર ગામે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી હાઈસ્કૂલ આવેલી છે જે અભ્યાસમાં અમરેલી જિલ્લા લેવલે પ્રથમ આવેલ છે અને તેમાં આજુબાજુના ગામ નાના રાજકોટ નાના કણકોટ અને નાની વાવડી પાંચ તલાવડા ખારા અને કલ્યાણ પર સહિતના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ અભ્યાસ આવે છે દાતાશ્રીઓ તરફથી પણ આ હાઈસ્કૂલમાં સારી એવી વ્યવસ્થાઓ આપવામાં આવી છે ત્યારે ગુજરાત સરકાર શિક્ષણ વિભાગમાં શાખપુરના સરપંચ શ્રી જશુભાઈ મનુભાઈ ખુમાણ દ્વારા શિક્ષકોની ઉચ્ચતર માધ્યમિકમાં ધોરણ 11 અને 12 માં ચાર શિક્ષકો ઘટે છે અને માધ્યમિક વિભાગમાં ધોરણ 9 10 માં એક શિક્ષક ઘટે છે જે ખુલતા વેકેશન એ ગુજરાત સરકાર દ્વારા ભરતી કરી અને શાખપુર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક હાઈ સ્કૂલમાં પાંચ શિક્ષકોની નિમણૂક કરી અને વહેલી તકે જગ્યા ભરવામાં આવે તેવી લાગણીને માંગણી છે તો વહેલી તકે આનું યોગ્ય નિરાકરણ લાવવા મુખ્યમંત્રી વેબ પેજ ઉપર શાખપુર સરપંચ શ્રી રજૂઆત કરી છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/