fbpx
અમરેલી

ચાવંડ-લાઠી-અમરેલી-ધારી-કોડીનાર રોડ પર પસાર થતાં ભારે વાહનો માટે વૈકલ્પિક રૂટ પરથી પસાર થવું

ચાવંડ-લાઠી-અમરેલી-ધારી-કોડીનાર રોડ પર ૩૪/૪ થી ૩૪/૬૦૦ કિ.મી. વચ્ચે આવેલ હાઈ લેવલ બ્રીજની બાજુમાં આવેલ સબમર્શિબલ બ્રિજ પરથી પસાર થતાં ભારે વાહનોએ આ મુજબ વૈકલ્પિક રૂટ અથવા અન્ય વૈકલ્પિક રૂટ પરથી પસાર થવાનું રહેશે.  અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી,અમરેલી દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩ (૧) (બી) હેઠળ વૈકલ્પિક રૂટ માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ચાવંડ-લાઠી-અમરેલી-ધારી-કોડિનાર રોડ પર ૩૪/૪ થી ૩૪/૬૦૦ કિ.મી. વચ્ચે આવેલા હાઈલેવલ બ્રીજની બાજુમાં આવેલા સબમર્શિબલ બ્રિજ પર પસાર થતાં ભારે વાહનો પુલની સાઈડમાં આવેલ હાઈલેવલ બ્રિજ પરથી પસાર થવું. આ જાહેરનામું પ્રસિદ્ધ થયાના દિન-૧૦માં માર્ગ અને મકાન વિભાગ,અમરેલી દ્વારા હાઈટ ક્ન્ટ્રોલર કાર્યવાહી કરવામાં આવશે રહેશે. આ જાહેરનામું હાઈટ ક્ન્ટ્રોલર મૂક્યા તારીખથી અન્ય હુકમ ન થાય ત્યાં સુધી અમલી રહેશે. હુકમનો ભંગ કરનાર વિરુદ્ધ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧માં દર્શાવેલ શિક્ષાને પાત્ર છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/