fbpx
અમરેલી

અમરેલી-નાના આંકડિયા-ચિતલ રોડ પર પસાર થતાં ભારે વાહનો માટે વૈકલ્પિક રૂટ પરથી પસાર થવું

 અમરેલી-નાના આંકડિયા-ચિતલ રોડ પર ૦/૦ થી ૦/૨૦૦ કિ.મી વચ્ચે આવેલા જગુ પુલ પરથી પસાર થતાં ભારે વાહનોએ વૈકલ્પિક રૂટ પરથી પસાર થવું અથવા અન્ય વૈક્લિપક રૂટ પરથી પસાર થવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી,અમરેલી દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩ (૧) (બી) હેઠળ જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. અમરેલી-નાના આંકડિયા-ચિતલ રોડ પર ૦/૦ થી ૦/૨૦૦ કિ.મી વચ્ચે આવેલ જગુ પુલ પરથી પસાર થતાં ભારે વાહનોએ વૈકલ્પિક રૂટ અમરેલી-કુંકાવાવ રોડ ૦/૦ થી ૧/૦૦માં નવા બનેલા હાઈલેવલ બ્રિજ પરથી પસાર થવું. આ જાહેરનામું પ્રસિદ્ધ થયાના દિન-૧૦માં માર્ગ અને મકાન વિભાગ,અમરેલી દ્વારા હાઈટ ક્ન્ટ્રોલર મૂકવા કાર્યવાહી કરવામાં આવશે. આ જાહેરનામું હાઈટ ક્ન્ટ્રોલર મૂક્યા તારીખથી અન્ય હુકમ ન થાય ત્યાં સુધી અમલી રહેશે. હુકમનો ભંગ કરનાર વિરુદ્ધ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧માં દર્શાવેલ શિક્ષાને પાત્ર છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/