fbpx
અમરેલી

શીતલ આઈસ્ક્રીમ અમરેલી દ્વારા શીતલ કુલ પર્સનાલિટી ઓફ અમરેલી એવોર્ડની શરૂઆત કરવામાં આવી.

અમરેલીનું ખૂબ જ જાણીતું નામ એટલે કે શીતલ આઈસ્ક્રીમ જેમણે અમરેલી થી શરૂઆત કરી અને દેશ વિદેશમાં આઈસ્ક્રીમ પહોંચાડી અને અમરેલીનું ગૌરવ વધાર્યું છે ત્યારે શીતલ આઈસ્ક્રીમ પરિવાર હંમેશા યુવાનોને અને જેમણે કંઈક વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરી છે તેમને પ્રોત્સાહિત કરવા માટે જાણીતો છે આવી જ એક સરસ મજાની પહેલ શીતલ આઈસ્ક્રીમ દ્વારા કલામ કલરવ 2023 માં કરવામાં આવી અમરેલીની ડો.કલામ ઇનોવેટીવ સ્કૂલના ત્રણ વિદ્યાર્થીઓ જેમણે નાસાના એસ્ટરોઇડ કેમ્પઇનમાં વિશ્વના 40 દેશોના વિદ્યાર્થીઓ સાથે કામ કરી અને એસ્ટરોઇડ શોધી અને અભૂતપૂર્વ સિદ્ધિ પ્રાપ્ત કરેલી હોય અમરેલી થી અમેરિકા NASA સુધીની આ ઐતિહાસિક સફર અને સિદ્ધિને બિરદાવતા કલામ કલરવ 2023 માં શીતલ આઈસ્ક્રીમ ના દિનેશભાઈ ભુવા અને હાર્દિકભાઈ ભુવા દ્વારા ઠાકર મુસ્કાન વિશાલભાઈ ગોહિલ અભિજીતસિંહ હિતેન્દ્રસિંહ ગોહિલ ભાર્વીબા સામતસિંહ આ ત્રણેય વિદ્યાર્થીઓને “sheetal cool personality of Amreli”  એવોર્ડ થી સન્માનિત કરી એક નવી પહેલ કરેલ છે આ નવીનતમ પહેલને સમાજના આગેવાનો અને અમરેલી શહેરના નાગરિકો દ્વારા આવકારવામાં આવી રહી છે અને શીતલ પરિવાર ની આ સુંદર પહેલ માટે હાર્દિકભાઈ ભુવા અને શીતલ પરિવાર પર અભિનંદનની વર્ષા થઈ રહી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/