fbpx
અમરેલી

ઠાંસા પર્યાવરણ ની પ્રવૃત્તિ ને પ્રોત્સાહન રૂપ ટ્રેકટર અને ટેન્કર ની મદદ

દામનગર  લાઠી તાલુકા નાં ઠાંસા ગામના યુવા સંગઠન  દ્વારા ગયા વર્ષ માં વૃક્ષારોપણ કરી તેના જતન જાળવણી ઉછેર માટે સુરત સ્થિત ઠાંસા ગામ ના યુવાનો એ આયોજન બદ્ધ વૃક્ષો નું વાવેતર કરાવ્યું હતું  આ વૃક્ષો ને પાણી આપવા માટે પડતી મુશ્કેલી અને ગામની સુવિધા માટે ટ્રેકટર અને ટેન્કર ની જરૂરિયાત હોય તે માટે યુવા ગ્રુપ દ્વારા લાઠી બાબરા દામનગર વિસ્તાર ના ધારાસભ્ય જનકભાઈ તળાવીયા ને યોગ્ય રજુઆત કરવામાં આવી હતી આ રજુઆત નો યોગ્ય ઉકેલ કરી ને પ્રેરણા સ્વરૂપ હજી વધુ વૃક્ષો વાવો અને આગળ કાર્ય કરતા રહો તેવા સદેશ સાથે તેમણે ટ્રેકટર અને ટેન્કર ની સુવિધા પુરી પાડતી સુવિધા બદલ સમસ્ત ઠાંસા યુવા શક્તિ સંગઠન ના મિતુલ નવાપરા ની સમગ્ર ટીમે ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવિયા  અને લાઠી તાલુકા પંચાયત ના પ્રમુખ સુનિતાબેન પરમાર તેમજ સમગ્ર વહીવટી  ટીમ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/