fbpx
અમરેલી

મોટા આંકડિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સગર્ભા માતાનો તપાસ કેમ્પ સંપન્ન: ૨૫ સગર્ભા બહેનોની તપાસ થઈ

અમરેલી જિલ્લાના મોટા આંકડિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સગર્ભા માતા તપાસ કેમ્પ સંપન્ન થયો હતો.  આ કેમ્પમાં મોટા આંકડીયા, નાના આંકડીયા, વરુડી, માંગવાપાળ અને માલવણ સહિતના ગામોનાં ૨૫ સગર્ભા બહેનોની તપાસ થઈ હતી. આ પૈકી જે બહેનોને ગર્ભાવસ્થા દરમિયાન જોખમ જેવી સ્થિતિ હોય તેમની તપાસ ડૉ. શ્રી કેવલભાઈ પંડ્યા દ્વારા લેબોરેટરી કરી તપાસ કરવામાં આવી હતી. આ કેમ્પને સફળ બનાવવામાં સુપરવાઈઝર શ્રી પંડ્યા, શ્રી આર.એમ. ડાભી, શ્રી એકતાબેન, શ્રી સોલંકી તથા આશા બહેનો અને સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. સમગ્ર કેમ્પ દરમિયાન સગર્ભા બહેનોને લાવવા અને લઈ જવા માટે ખિલખિલાટ સેવા દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી. સમગ્ર કેમ્પનું સફળતાપૂર્વક સંપન્ન થયો હતો, તેમ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોટા આંકડીયાના મેડીકલ ઓફિસરશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/