fbpx
અમરેલી

સાહિત્ય જગતની શાન શ્રી મણીભાઈ પુસ્તકાલય ટ્રસ્ટ સંચાલિત વ્રજકુંવરબેન મોદી મહિલા પુસ્તકાલયને કળથીયા પરિવાર તરફ પુસ્તક સંપુટોની ભેટ

દામનગર શહેર માં સાહિત્ય જગત ની શાન શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ટ્રસ્ટ સંચાલિત શ્રી વ્રજકુંવરબેન કેશવલાલ મોદી મહિલા પુસ્તકાલય ને લાઠી તાલુકા ના હજીરાધાર ના સુરત સ્થિત દાતા ડાયમંડ નગર ના મોભી  શેઠ શ્રી ભીમજીભાઈ ડાયાભાઇ કળથીયા શીવાભાઇ તેમજ કુરજીભાઈ અને ધીરુભાઈ કળથીયા પરિવાર તરફ થી ખૂબ મોટી સંખ્યા માં વ્યક્તિ વિકાસ મહાપુરુષો ના જીવન ચરિત્ર વીરપુત્રો વિરાંગના વૈજ્ઞાનિક શોધ સંશોધન પ્રવાસ કથા હુન્નર કૌશલ્ય અધ્યાત્મત સહિત અસંખ્ય પુસ્તક સંપુટ ની ભેટ અપાયેલ છે ધામેલ ના હાલ સુરત સામાજિક  અગ્રણી ઉદ્યોગ રત્ન શ્રી રફીકભાઈ હુનાણી દ્વારા દામનગર શહેર ની સાહિત્ય સંસ્થા નો પરિચય દાતા પરિવાર સુધી પહોંચતા વતન પ્રેમી દાતા શ્રી ભીમજીભાઈ ડાયાભાઈ કળથીયા પરિવારે દામનગર સાહિત્ય સંસ્થા ને વિશાળ સંખ્યા માં પુસ્તકો ની ભેટ આપતા દાતા પરિવાર પ્રત્યે સંસ્થા ના પ્રમુખ હરજીભાઈ નારોલા મંત્રી નટુભાઈ ભાતિયા સહિત સમગ્ર ટ્રસ્ટી એવમ વાંચક વર્ગ દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો દાતા ની ઉદારતા ની સરાહના કરી ખુશી વ્યક્ત કરતા પ્રમુખ હરજીભાઈ નારોલા એ જણાવ્યું હતું કે ઉદાર વ્યક્તિ ગામ વચ્ચે ઉભેલા ઘટાટોપ વૃક્ષ સમાંતર છે શીતળ છાયો અને ફળ બંને આપી શકે છે 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/