fbpx
અમરેલી

કમોસમી વરસાદને કારણે ખેડૂતમાં હતાશા અને નિરાશાના મહોલ.વાવેલો પાક નિષ્ફળ

સાવરકુંડલા પંથકમાં મેરીયાણા ખડસલી ભંમર ગાધકડા લીખાળા જેવા આસપાસના તમામ વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાના કારણે ખેડૂતો ત્રાહિમામ પોકારી રહ્યા છે પાક તૈયાર થતાંની સાથે જ કમોસમી વરસાદી માહોલને કારણે આ તમામ પાકને નિષ્ફળ કરી દીધો છે સતત ત્રણ ત્રણ કલાક પડેલા વરસાદને કારણે બાજરી તલ જેવા પાકો નિષ્ફળ ગયા છે  તેવા સમયે મેરીયાણાના ગામના સરપંચ હિતેશભાઈ ખતરાણી દ્વારા તેમજ ગામના ખેડૂતો દ્વારા સરકાર શ્રી પાસે સર્વેની માંગણી કરી તત્કાલ ખેડૂતોને નુકસાનીનું વળતર મળે તેવી લોકો માંગણી કરી રહ્યા છે તેમ અનિરૂધ્ધ ત્રિવેદી ખડસલીની એક અખબારી યાદીમાં જણાવ્યું છે. 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/