fbpx
અમરેલી

મહા ગુજરાત દશનામ ગોસ્વામી મહા મંડળ પ્રેરિત સૌરાષ્ટ્ર પ્રદેશ સમૂહ લગ્નોત્સવ સમિતિ આયોજિત રવિવારે દ્વિતીય સમૂહ લગ્નોત્સવ

અમરેલી ખાતે શ્રી મહા ગુજરાત દશનામ ગોસ્વામી મહા મંડળ પ્રેરિત સૌરાષ્ટ્ર પ્રદેશ સમૂહ લગ્નોત્સવ સમિતિ આયોજિત રવિવારે દ્વિતીય સમૂહ લગ્નોત્સવ યોજાશે જેમાં શ્રી શ્રી અંન્તવિભૂષિત આચાર્યો શ્રી  મહા મંડલેશ્વર શ્રી ઓ જંગમી તીર્થંકરો વિશ્વ વંદનીય સંતો ની પાવન નિશ્રા માં નવ દંપતી ઓને “વ્યોમ હો પૃથ્વી દંપતી હો મંગલમ” ના આશિષ પાઠવવા નામી અનામી તપોમૂર્તિ એવમ જ્ઞાતિ રત્નો ઉદારદિલ દાતા ઓની ઉપસ્થિતિ માં દ્વિતીય સમૂહ લગ્નોત્સવ નો રાષ્ટ્રીય પ્રાર્થના સાથે પ્રારંભ કરાવશે મહંત શ્રી ઇન્દ્રભારતી શ્રી પંચ દશનામ જુના અખાડા ના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી સહિત અનેકો વરિષ્ઠ સંતો એવમ સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણી ઓ રાજસ્વી અગ્રણી ઓ કેળવણી રત્નો જ્ઞાતિ ઉજાસ મહિલા મંડળ તેમજ શ્રી મહાગુજરાત દશનામ ગોસ્વામી મહામંડળ ના ટ્રસ્ટીગણો સહિત ગુજરાત રાજ્ય ના વિવિધ પ્રાંત પ્રદેશો માંથી જ્ઞાતિ રત્નો ની વિશાળ ઉપસ્થિતિ માં દ્વિતીય સમૂહ લગ્નોત્સવ નું ભવ્ય આયોજન વૈશાખ વદ -૨ ને તા ૦૭/૦૫/૨૩ ને રવિવારે જલારામ મંદિર પાસે લાઠી રોડ અમરેલી ખાતે ઉત્તમોત્તમ વ્યવસ્થા સાથે સમૂહ લગ્નોત્સવ સમિતિ દ્વારા ભવ્ય દ્વિતીય સમૂહ લગ્નોત્સવ યોજાશે જેમાં નવ નવ દંપતી ઓને ભેટ સોગાદ સાથે આદર્શ દાંપત્ય જીવન ના આશિષ પાઠવવા અસંખ્ય સંતો એવમ જ્ઞાતિ અગ્રણી ઓ ઉપસ્થિત માં ભવ્ય રીતે યોજાશે દ્વિતીય સમૂહ લગ્નોત્સવ

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/