fbpx
અમરેલી

અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ પ્રેરિત “ગૃહ ગૃહ ગાયત્રી યજ્ઞ” શક્તિપીઠ છીપડી દ્વારા ૪૧ ઘરો માં ગાયત્રી યજ્ઞ યોજાયો

ખેડા ના કઠલાલ ના છીપડી ખાતે  “ગૃહે ગૃહે ગાયત્રી યજ્ઞ” અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિ કુંજ,હરિદ્વાર પ્રેરિત અભિયાન અંતર્ગત તા.૬-૫-૨૦૨૩ શનિવારે સવારે ૯-૩૦થી ૧-૦૦ દરમ્યાન ખેડા જિલ્લાના કઠલાલ તાલુકામાં આવેલા છીપડી ખાતે અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના સંસ્થાપક/ સંરક્ષક યુગ ઋષિ પં.શ્રીરામ શર્મા આચાર્યજી સ્વ હસ્તે પ્રતિષ્ઠિત ગાયત્રી શક્તિપીઠ છીપડી દ્વારા આયોજિત કાર્યક્રમમાં ઘેર ઘેર ૪૧ ધરોમાં ગાયત્રી યજ્ઞ ગાયત્રી પરિવારના ભાઈ- બહેનો દ્વારા કરાવવામાં આવ્યો હતો. જેમાં યજ્ઞમય વાતાવરણ વચ્ચે ગ્રામજનોએ ઘર આંગણે આનંદનો પ્રસંગ માનીને ઉત્સાહ શ્રધ્ધા પૂર્વક ભાગ લઈ ઉજવ્યો હતો લીધો હતો‌.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/