fbpx
અમરેલી

નારણભાઈ કાછડીયા અને જ.વી.કાકડીયાએ ત્રીજા દિવસે ધારી તાલુકાની ૮ તાલુકા પંચાયત સીટનો અધિકારીઓ સાથેનો પ્રવાસ પૂર્ણ કર્યો

જેમા ધારી તાલુકાના મોણવેલ, ભાડેર, નીચા, વિરપુર, શગણી, ચિંતા, મીઠાપર અને ગોપાલગામ તાલુકા પંચાયત સીટમાં આવતા ગામોના પ્રશ્નો સાબી અધિકારીઓની હાજરીમા સમસ્યાઓના ઉકેલ લાવવાનો પ્રયાસ ક્યો આજ તા. ૧૦ ૫૨૦૨૩ – બુધવારના રોજ પ્રવાસના ત્રીજા દિવસે અમરેલીના મારાદ શ્રી નારણભાઈ કાછડીયા અને હારી વિધાનસભાના ધારાસભ્ય શ્રી .વી.કાકડીવાએ હરી-બગસરા-ખભા વિધનસભા હેઠલ આવતી મોણવેલ, ભાડેર, ખીચા, વિરપુર, લાગણી, દિતલ, મીઠાપુર અને ગોપાળગામ તાલુકા પંચાયત સીટીનો પ્રવાસ પૂર્ણ કર્યો હતો.

જેમા સદથી અને ધારારાભ્યશ્રીએ (1) મોજરેલાલકા પચાયત સીટોળ આવતા પોલ૨ેલ, કોઠા પીપરીયા, કાથરોટા અને માલસીકા (૨) ભાડેર તાલુકા પચાવન સીટ હેઠળ આવતા ભાકુર, ધાવદર અને માઘવદર (૩) ખીરા તાલુકા પંચાયત સીટ હેઠળ આવતા ખીચા, છતડીયા, રામપર, ફ્લેગઢ અને ડલી (૪) વિરપુર ના પચાયત સીટ હેઠળ આવતા વિરપુર, દેવળા, માલપુર અને નાગા (૫) ધારગણી તાલુકા પંચાયત સીટ હેઠળ આવતા ધારગણી, લાખાપાદર, નાની મોટી ગરમી (૬) દિતા તાલુકા પંચાયત સીટ કોઠળ આવતા દિતલા, ઈમોરા પા ચરી, નમાવી રોળ, વાવડી, ગરમલી ચરખા, નવા ચા, પાછીયાદેવ, કમી, કેરાળા, નાના સમરાળા જુના ચરખો અને ધીવદર (૭) મોટાપુર તાલુકા પંચાવન ટાળવા મીઠાપુર તરી, ઝર, ૨૫રા, મોરઝર, દીવ,દ્વારવા અને પરબની તેમજ (૮) ગોપાલગ્રામ તાલુકા પચાવન સીટ હેઠળ આવતા ગોપાલગ્રામ, આંબરડી, બરડ, માવદર અને પાદરગઢ ગામના સ્થાનિક લોકોના પ્રશ્નો તેમજ ર૪નાતોને ધ્યાને લીધેલ હતી અને તેમના સમાધાન અર્થે અધિકારીઓને જરૂરી સૂચનો કર્યાં હતા. જેમા ઘેટા ભાગની સમસ્યાનો મૂળ સ્થળ પર જ ઉફે લાલો હતો.

આ પ્રવાસ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય અને માર્કેટીંગ વાડ ચેરમેન શ્રી મનખમાઈ બા, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી જીતુભાઇ જોષી, મામીઓ થી મૃગેશભાઇ કોટડીયા અને શ્રી વિપુલભાઈ દતા, જીલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી મહતમાઈ વાળા, જીલ્લા પંચાયત સિંચાઇ સમિતિ ચેરમેન શ્રી કાળુભાઈ ડીલેવા, તાલુકા પંચાયત પ્રમુખ ઘી અનેલમાઇ કાનાણી, જીલ્લા પંચાયત, સભ્યો શ્રી અગિનભાઈ જડીયા અને ખાડામાઈ ભુવા, જીલ્લા કિસાન મોરચા મહામંત્રી શ્રી પરેશભાઈ પછી, તાલુકા પંચાયત સભ્યો શ્રી બિચ્છુભાઇ વાઘ, ધી બાબભાઈ વાળા, શ્રી મનુભાઇ બાબરોહીવા, શ્રી નામભાઈ હિરપરા, તાલુકા પવા મોરચા પ્રમુખ શ્રી ચિંતનભાઈ સ્વપરીયા સહીત સગઠનના હૈદારો, સરપંચશ્રીઓ અને તમામ વિભાગના અધિકારીઓ ાજર હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/