fbpx
અમરેલી

સાવરકુંડલા પોલીસ દ્વારા હારજીતનો જુગાર રમતા પતા-પ્રેમીઓને રોકડા રૂ.૧૦૮૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી

મ્હે.ભાવનગર રેન્જ આઈ.જી.પી.શ્રી ગૌતમ પરમાર સાહેબ, ભાવનગર રેન્જ, ભાવનગરનાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાંથી જુગારાદાની બંદી દુર કરવા માટે સઘન પેટ્રોલીંગ રાખી તેમજ સફ્ળ રેઇડો કરી જુગા/દારૂની કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અન્વયે અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓએ તથા સાવરકુંડલા ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષકશ્રી એચ.બી.વોરા સાહેબનાઓ દ્વારા જીલ્લામાંથી જુગાર/દારૂની બદી દર કરવાં માટે સઘન પેટ્રોલીંગ ટાખી તેમજ સફ્ળ રેઇડો કરી જગાદાસની કડક કાર્યવાહી કરવા સુચના તથા માર્ગદર્શન આપેલ હોય

જે અન્વયે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એસ.એમ.સોની સાહેબ તથા ઇન્યા પોલીસ ઇન્સ્પેકટરશ્રી જે.કે.મોરી સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ સાવરકુંડલા ટાઉન પોલીસ દ્વારા ચોક્કસ બાતમી આધારે સાવરકુંડલાના કેવડાપરા વિસ્તારમાં જાહેર શેરીમાં પૈસા પાનાર્થી હારજીતનો જુગાર રમતા છ પતા પ્રેમીઓને રોકડા રૂ.૧૦૮૦૦/- ના મુદ્દામાલ સાથે પક્ડી પાડી મજકુર આરોપીઓ વિરૂધ્ધમાં સાવરકુંડલા ટાઉન પો.સ્ટે.માં જુગાર ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. * પકડાયેલ આરોપીની વિગત :

(૧) ડાયાભાઇ વશરામભાઇ ધાખડા ઉ.વ.૫૦ ધંધો મજુરી રહે.સાવરકુંડલા વડાપરા તા.સાવરકુંડલા જી.અમરેલી (૨) જગદીશભાઇ ભુરાભાઇ પરમાર ઉ.વ.૩૬ ધંધો મજુરી રહે.સાવરકુંડલા કેવડાપરા તા.સાવરકુંડલા જી.અમરેલી (૩) વિનુભાઇ પુનાભાઇ વિશોથીયા ઉ.વ.૩૨ ધંધો મજુરી રહે.સાવરકુંડલા કેવડાપરા તા.સાવરકુંડલા જી.અમરેલી (૪) અશ્વિનભાઇ બાબુભાઇ સોલંકી ઉ.વ.૩૦ ધંધો હિરાઘસુ રહે.સાવરકુંડલા કેવડાપરા તા.સાવરકુંડલા જી.અમરેલી (૫) હરેશભાઇ પ્રવિણભાઇ વેકરીયા ઉ.વ.૩૫ ધંધો હિરાઘસુ રહે.સાવરકુંડલા કેવડાપરા તા.સાવરકુંડલા જી.અમરેલી (૬) મુકેશભાઇ રમેશભાઇ મક્વાણા ઉ.વ.૩૦ ધંધો હિરાઘસુ રહે.સાવરકુંડલા વડાપરા તા.સાવરકુંડલા જી.અમરેલી

* પકડાયેલ મુદ્દામાલની વિગત : (૧) રોકડા રૂ. ૧૦૮૦૦/-

(૨) ગંજી પત્તાના પાના નંગ-પર કિં.રૂ. ૪૦૦

આ કામગીરી સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એસ.એમ.સોની સાહેબ તથા ઇન્ચા. પોલીસ ઇન્સ્પેક્ટર જે.કે.મોરી સાહેબ તથા પો.સબ.ઇન્સ. પી.એમ.સીસોદીયા તથા હેડ કોન્સ. અમાનભાઇ યાસીનભાઇ પો.કોન્સ.રવિભાઇ કીશોરભાઇ, પો.કોન્સ.મહેશભાઇ લક્ષ્મીશંકરભાઇ, પો.કોન્સ. મુકેશભાઇ વિષ્ણુભાઇ, દ્રારા કરવામાં આવેલ છે.

ReplyForward
Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/