fbpx
અમરેલી

દામનગર ની યુવા ટીમ ગાંધીનગર ગુજરાત સરકાર ની મુલાકાતે ભવિષ્ય ની જરૂરિયાતો થી વિવિધ વિભાગ ના મંત્રી ઓને અવગત કર્યા

દામનગર ના સુરત સ્થિત યુવા ટીમે ગુજરાત રાજ્ય મુખ્ય મંત્રી સહિત સરકાર ના વિવિધ વિભાગો ના મંત્રી  મુલાકાત લીધી  મુખ્યમંત્રી ભુપેન્દ્ર ભાઈ પટેલ  સાથે હિતેશભાઈ નારોલા( રોબર્ટ) સંજયભાઈ નારોલા  નિલેશભાઈ નારોલા  રાજેશભાઈ નવાપરા ઠાંસા એ ગુજરાત રાજ્ય ના મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ કૂષી મંત્રી રાઘવજીપટેલ  શિક્ષણમંત્રી પ્રફુલભાઈ  પાનસેરીયા પાણી પુરવઠા મંત્રી મુકેશભાઈ પટેલ    વિધાનસભા ના નાયબ દંડક કૌશિકભાઈ  વેકરીયા  લાઠી બાબરા દામનગર ના ધારાસભ્ય જનકભાઈ તળાવીયા પ્રકાશભાઈ વરમોરા ધારાસભ્ય  ધાગ્નધ્રા કીશોરભાઈ કાનાણી ધારાસભ્ય વરાછા  સુરત ની મુલાકાત લીધી હતી દામનગર સહિત ના ગ્રામ્ય વિસ્તારો ને સ્પર્શતા પ્રશ્નો અને વિસ્તૃત પરામર્શ કર્યો હતો દામનગર શહેરી અને અસંખ્ય ગ્રામ્ય વિસ્તારો વચ્ચે ઘણા સમય પહેલા રેવન્યુ કચેરી માટે સંપાદન થયેલ જમીન માં તાલુકા મામલતદાર જનસેવા આરોગ્ય શિક્ષણ પરિવહન કાયમી ચીફ ઓફિસર સીટી સર્વે સહિત ની જરૂરી સુવિધા હાલ ની સ્થિતિ ભવિષ્ય ની જરૂરિયાત થી મંત્રી શ્રી ઓને અવગત કર્યા હતા 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/