fbpx
અમરેલી

મારા મારી ના ગુન્હામાં તેમજ ઘરફોડ ચોરીના ગુન્હામાં નાસતી ફરતી મહિલા આરોપીને રાજુલા ખાતેથી પકડી પાડતી રાજુલા પોલીસ ટીમ

મમી ગીતમ પરમાર શાફબ પોલીસ નિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ ભાવનગર નાઓ તરફથી રાજયમાં ગુન્હાના કામે નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવાની કામગીરી કરવા જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ મારામારી તથા મિલ્કત સબંધી ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એચ.બી.વોરા સાહેબ સાવરકુંડલા વિભાગ નાઓએમાર્ગદર્શન આપેલ હતું. જે અન્વયે રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સ. શ્રી જે,એન.પરમાર સાહેબ નાઓની ચોક્ક્સ બાતમી આધારે

રાજુલા પોલીસ સ્ટેશન ના પો.બઇના જી.એમ.જાડેજા તથા રાજુલા પો.સ્ટેના માણસો દ્વારા રાજુલા પો.સ્ટે દાખલ થયેલ .એ.પાર્ટ.ગુ.ર.નં-૧૧૧૯૩૦૫૦૨૩૦૯૮૮૨૦૨૩ આઇ.પી.સી.૭.૩૬.૩૫.૧૪૩.૪૪,૧૪૭૧૪૮.૧૪૯,૫૦૪,૫૦૬(૨તા શોટીલા

પો.સ્ટે.ગુ.૨,૧૧૧૧૦૦૯૨૨૦૪૪/૨૦૧૨ આઇ.પી.સી…૩૮૦,૪૫૭૪૫૮મુજબના ગુન્હામાં પકડવાની બાકી અને પોતાની કાયદેસરની ધરપકડ ાળવા નાસતી ફરતી મહિલા આરોપીને રાજુલા મુકામેથી ચોક્કસ બાતમી આધારે શોધી કાઢી રાજુલા પો.સ્ટેના ગુન્હામાં ધોરણસર અટક કરેલ છે.અને ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી કરવા જાણ

કરવામાં આવેલ છે. વિપકડાયેલ મહિલા આરોપી વિગત-

જશીબેન વા/ઓ શાંતીભાઇ ચૌહાણ ઉ.વ.૫૫ ધંધો.મજુરી રહે.રાજુલાતત્વજ્યોતી તા.રાજુલા જી.અમરેલી

ડીટેક્ટ કરેલ ગુન્હાની વિગત-

ચોટીલા પો.સ્ટે.ગુ.ર.નં-૧૧૨૧૧૦૦૭૨૨૦૪૩૪/૨૦૨૨ આઇ.પી.સી.ક.૩૮૦,૪૫૭,૪૫૮ મુજબ

ઝિમહિલા આરોપીનો ગુન્હાહીત ઇતીહાસ-

(૧) રાજુલા પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.નં-૧૧૧૭૩૦૫૦૨૦૧૧૭૬/૨૦૨૦ આઇ.પી.સી ૭.૭.૩૨૪,૫૦૪૧૧૪

તથા જી.પી.એકટ ૧૧૪ મુજબ (૨) રાજુલા પો.સ્ટે પોઠી ૪૧૭૧૬ પોડી, ૬.૬૬બી મુજબ

(૩) રાજુલા પી.સ્ટે. પ્રોહી ૦૪/૨૦૧૬ પોહી ક.૬૫ ઇ મુજબ (૪) રાજુલા પો.સ્ટે પ્રોહી ૧૩/૧૭ પ્રોડી કપ એ. એ. મુજબ

(૫) રાજુલા પી.સ્ટ પ્રોહી ૧૬૫૮૧૮ પ્રૌઢી કપ ઇ ૮૧.મુજબ

(૬) રાજુલા પો.સ્ટે પીઠી ૫૪૪૮૧૯ પ્રોહી ક.૫(બી)૬૫ સી.ડી.ઇ.એફ મુજબ

(૭) રાજુલા પો.સ્ટે માગ સી ૯૮૮/૨૦ પ્રોહી. કલમ ૬૫(એ)(એ) મુજબ

(૮) ૧જુલા પી.સ્ટે ભાગે સી ૧૦૯૯/૨૦ પ્રોડી કપ(એ)(એ)પસી,ડી,એક મુજબ

(૯) રાજુલા પો.સ્ટ પ્રોડી -૦૫-૨૦૧૪ પ્રોહી ક. બી મુજબ

(૧૦) રાજુલા પો.સ્ટે પ્રોહી -૦૪૪૭૮૨૦૧૪ પ્રૌઢી કેક બી મુજબ

(૧૧) રાજુલા પો.સ્ટે પોઠી ૪૨૮૮૧૯ પોઢી કલમ ૬૫ ૭ મુજબ (૧૨) રાજુલા પો.સ્ટે સી પાર્ટ -૦૧૯૪૪૨૦૧૮ પ્રોહી કપ એ એ મુજબ

(૧૩) રાજુલા પો.સ્ટે સી પાર્ટ -૦૧૬/૨૦૧૮ પ્રોડી કાપ ઇ મુજબ

(૧૪) રાજુલા પો.સ્ટે ભાગ-સી. પ્રોડી ગુ.ર.નં.૧૧૮૧/૨૦૨૦ પોઢી કપ (એ).(એ),(સી) (ડી) (એક) મુજબ (૧૫) રાજુલા પો.સ્ટે ભાગ-સી. પ્રોહી ગુ.ર.નં.૧૪૫૧૪૨૦૨૦ ૬૫ (એ).(એ).(સી) (ડી) (એફ) મુજબ

(૧૭) રાજુલા પો.સ્ટે ભાગ-મી, પ્રોહી ગુ.ર.નં.૧૧૯૩/૨૦૦૧ ૬૫ (એફ) મુજબ (૧૭) રાજુલા પો.સ્ટે ભાગસી. પ્રોહી ગુ.ર.નં.૦ઋ૪/૨૦૧ ૬૫ (એ),(એ), મુજબ ♦ પકડાયેલ મહિલા આરોપી પ્રોફી બુટલેગર છે તથા મહિલા આરોપી વિરૂધ્ધ રાજુલા પો.સ્ટે. ખાતે પાસાની કાર્યવાહી

થયેલ છે. આ કામગીરી રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેકટર શ્રી જે.એન.પરમાર સાહેબ તથા પોલીશ માબ

ઇન્સપેકટર શ્રી જી.એમ.જાડેજા, સર્વેલન્સ સ્કોડના ડ્રેકોન્સ. હરપાલસિંહ વિક્રમસિંહ ગોહિલ તથા હેઙ.કોન્સ. સુરજમાઇ સોમાતભાઇ બાંભણીયા તથા પો.કોન્સ. પ્રકાશભાઇ શામગાઇ બાબરીથા તથા પો.કોન્સ. થાઇ મણીભાઇ કળસરીયા તથા મહિલા પો.કોન્સ ભારતીબેન નરશીભાઇ પરમારનાઓ દ્વારા કરવામાં આવેલ છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/